________________
0 as
પુણ્યવાનને વિવિધ પ્રેરણા આપી પ્રભુભક્તિ સ્વયં સ્વહસતે કરવાથી અનંત લાભ સમજાવી શહેરના અન્ય દેરાસરમાં પૂજારીના ભરોસે ભગવાન હઈ થતી ઘણી આશાતના ટાળવા માટે ધ્યાન ખેચ્યું.
ઘણું પુણ્યાત્માઓએ દેરાસરને કા કાઢવાથી માંડી પ્રભુભક્તિનાં બધાં કાર્યો સ્વહસ્તે કરવાની પ્રેરણા મેળવી.
શ્રીસંઘ તરફથી પૂ. શ્રી મણિવિજયજી મ. “દાદા' ના સ્વર્ગવાસ નિમિત્તે થનારા અઠ્ઠાઈ મહેચ્છવમાં પણ પ્રભુભક્તિના મહત્વ સાથે શ્રાવકના કર્તવ્ય તરીકે શ્રી વીતરાગ-પ્રભુની અષ્ટપ્રકારી પૂજા વગેરે સ્વ-હસ્તે સ્વ-દ્રવ્યથી કરવાની વાત પર ખૂબ છણવટપૂર્વક પ્રકાશ પાથરી મહોત્સવ દરમ્યાન અનેક ભાવિક પુણ્યાત્માઓ દ્વારા શહેરના ખૂણે-ખાંચરે કે દૂર રહેલા જિનાલમાં શ્રાવક-શ્રાવિકાઓને સ્વ-હસ્તે પૂજા કરવાકરાવવાની પ્રેરણા આપી. અનુપગથી થતી ઘણી આશાતનાઓ દૂર કરાવી.
ચોમાસા પછી અદબદજી-દેલવાડાની સ્પર્શના કરી રાજનગર-દયાલશાહને કિલ્લે, કરેડા તીર્થ” આદિની
સ્પર્શના કરવાની ભાવના હતી, પણ શેઠ મંગળચંદજી સિંઘીને પિતાના માતા-પિતાના શ્રેયાર્થે જિનેન્દ્ર-શક્તિ -મહેસિવ કરવા ભાવના થવાથી દેલવાડા જઈ વિનંતી કરી છે.