________________
49
G@M & CONG
.......ane.....................
...........
""
પરિણામે “સાપ ગયા લીસાટા રહ ગયા” ની જેમ પન્નુસણ–પના પ્રારંભના બે ચાર દિ' અગાઉ જુની પરિપાટિ મુજબ રાજ્ય તરફથી ઘાષણા-ડાંડીપીટાવના રૂપે થતી- બે દિવસ પછી શ્રાવકાના આઠ દિવસના પસણુ શરૂ થાય છે, તેથી ઘાંચીઆએ ઘાણી અધ રાખવી. મચ્છીમારાએ જાળ ન નાંખવી. જીવાની તલ કાઈ એ ન કરવી, વગેરે. પણુ કાળચક્રના પરિવતનથી લેાકાની ભાવનામાં ઘસારા થવાથી ઘાંચી-માછીમારે વગેરે આ બાબત પુરતું પાલન કરતા ન હતા.
એટલે પૂજ્યશ્રીએ એક સામુદાયિક માટી ટીપ જીવ છેડામણની કરાવી– જેમાંથી જે તે ઘાંચી-માછીમાર કસાઈ વગેરેને પૈસા આપીને પણ પન્નુસણુના પવિત્ર દિવસેામાં હિં’સા ન થાય તે રીતના વ્યત્રહારૂ ઉપાય કાઢયા.
જે હજુ સુધી (મહારાણાનુ રાજ્ય હતુ. ત્યાં સુધી) બરાબર દર પન્નુસળે સે...કડો હજારા જીવા આ ટીપથી છુટતા.
ર૯
આવુ' મહત્વનું કામ આ ચામાસામાં થયું.
આ ઉપરાંત બીજી પણ મહત્ત્વનું કામ એ થયું કે આસા મહિનાની શાશ્વતી ઓળીજીની આરાધના શાહે સનરૂપજી ચૌહાણુ તાથી અભ્યાન્તિકા મહાત્સવ સાથે