________________
O
પ્રહરી પૌષધની પ્રેરણા કરી અનેક પુણ્યવાનને પૌષધ સાથે પર્વાધિરાજની આરાધના કરાવી.
પજીસણ પછી શહેર યાત્રાનુ આયેાજન કરી મા જિનાલયેામાં શ્રાવકોએ જાતે પેાતાના હાથે કચરો વાળવાથી પ્રભુજીની અષ્ટપ્રકારી-પૂજાના સામુદાયિક કાર્યક્રમ ગાઢવી પૂજ્યશ્રીએ શ્રી સંઘમાં અપૂર્વ ધર્માંસાહ પ્રગટાવ્યેા.
ચાતુર્માસ પુરૂ થયેથી ભીલવાડા માજી ત્રિહાર કરી અનેક ગામામાં ધર્મની આરાધનાનું વિશિષ્ટ વાતાવરણુ તૈયાર કરી ફાગણુ ચામાસી લગભગ પાછા ઉદયપુર પધાર્યાં,
કાનાઢના શ્રી સ`ઘમાં ભીડરવાળા પતિજીની રૂઆઅભરી સત્તાના કારણે સ્થાનક્રવાસી અને તેરાપથીઓએ દેરાસરના લાગા વગેરે આમાનું બંધ કરવાથી ઉપજેલા ક્ષેપને દૂર કરવા પૂજ્યશ્રી ઉદયપુર શ્રી સક્ષના અગ્રગણ્ય ચાર-પાંચ વ્યક્તિઓને લઈ ભીડરના યતિજીને સૂપ સાધી કાનેાડમાં જાહેર વ્યાખ્યાનેથી સ ંવેગી સાધુઓની વિદ્વત્તા અને ચારિત્ર શુદ્ધિનું વાતાવરણ ઉભું કરી ત્રિપક્ષીઓસ્થાનકવાસી—તેરાપથીને આકર્ષ્યા.
વ્યાખ્યાનમાં તાત્રિકન્નાખતાની શતભરી વિચારણાથી સ્થાનકવાસીતેરાપંથી પણ હિંસાના પગર તાકિ રીતે ચર્ચા-વિચારણા કરી સત્ય પ્રકાશને મેળવી શક્યા.
و