________________
........
EXEMENANG
સુ. ૫ ના મંગલ પ્રભાતે પૂજ્યશ્રીને ઉદયપુર પાછા તેડી લાવ્યા. પૂજ્યશ્રીની મિશ્રામાં શ્રી સહસા પાર્શ્વનાથ–પ્રભુના દહેરાસરમાં આઠ દિવસના શ્રી જિનેન્દ્ર-ભક્તિ-મહાત્સવ થયા. ધર્મપ્રેમી જનતાએ આચ્છવ દરમ્યાન વ્યાખ્યાન અને પૂજા વિગેરેમાં સારા લાભ લીધેા.
...........
............
આ વખતે પૂજ્યશ્રીની પ્રેરણાથી અહીં શ્રી સધમાં એ મંગલ કાય` થયુ`−કે સાગર શાખાના અનેક મુનિ–ભગવત્તાના સહકાર-ઉપદેશ-પ્રેરણાથી ઉદયપુરમાં અનેક ધાનિ કસ્થાના અનેલા છે એ વાત સાગર-શાખાના તે મુનિઓના જીવન પ્રસ ગેાથી સ્પષ્ટ સમજાય છે.૧
તેમાં એક વાતના ઉલ્લેખ આવી ગયા છે કે વિ. સ. ૧૮૧૫ લગભગ શ્રી સાગર-શાખાના આઠમા પટ્ટધર પૂ. સુનિશ્રી સુજ્ઞાન સાગરજી મ. શ્રી એ પ્રાચીન આગમ પુસ્તકો વિગેરેના સંગ્રહ કરી શ્રુતજ્ઞાનની ભક્તિના પ્રતીકરૂપે જ્ઞાનભ’ડારની
સ્થાપના કરેલ.
ઉયપુરના શ્રી સંઘ હસ્તે તે જ્ઞાન ભંડારને રાખી
૧. પ્રસ્તુત પુસ્તકના પ્રથમ ભાગ (પ્રક. ૨૧ પા. ૩૪૦ થી ૩૫૪ ) માં સાગર શાખાના અનેક મહાપુરુષા છે કે જેમના પુણ્ય પ્રભાવે જયપુર શ્રી સુધના અનેક ધ ક્રાર્યા થયાની નેધ છે.
ર