________________
એની ભાવસ્થિરતારૂપ વૈયાવચ્ચનું કામ તેઓ કરે છે.” “તેમનું સ્મરણ માત્ર કરવામાં પાંચમા-છઠ્ઠા ગુણવાળાને દૂષણ નથી લાગતું” “ તેમના નિર્મળ સમ્યકત્વ અને સંઘ વૈયાવચ્ચ કરવાની બાબત ગુણનુરાગ-દ્રષ્ટિથી સ્વીકારવાના બદલે અપલાપ કરવામાં ઉલટું સમ્યકત્વ જોખમાઈ જાય.” આદિ શાસ્ત્રીય વાતની રજુઆત અનેક શાસ્ત્ર પ્રમાણથી કરવા માંડી.
જિજ્ઞાસુઓ અહીંથી સાંભળીને ત્યાં જાય અને પૂ. આચાર્યશ્રીને પ્રશ્નો પૂછે, ત્યાંથી સ્રાંભળીને પૂજ્યશ્રી પાસે આવે અને શંકાઓના ખુલાસાવાર સમાધાન મેળવવા લાગ્યા.
થડા દિવસ પછી ચર્ચાનું સ્વરૂપ ઉભું થયું પણ પૂજ્યશ્રીએ કહ્યું કે- “ તે શક્ દૃર્ન નહીં માછીસે પૂછે! वाद-प्रतिवाद का तो कोई अंत ही नहीं आयगा ! और हमारी, दोनोंकी बाते समझकर सत्य निर्णय कर सके ऐसे मध्यस्थ-व्यक्ति के સમાવ સલ્ત વિવાવા રન સે વ ાયેલા! આદિ કહી વિતંડાવાદી વાતાવરણને કાબૂમાં રાખ્યું.
એક વખતે શ્રાવકોના આગ્રહથી પૂ. આચાર્યશ્રી અને પૂજ્યશ્રી બંને ભેગા પણ થયા, શાસ-પાઠોની સમીક્ષા પણ થઈ, ઘણી લાંબી ચર્ચાના અંતે “રહ્યું નિહિત ગુલાબ
- - -
૭