________________
GXQM
જીવાભિગમ સૂત્રની વાચના ચેામાસા દરમ્યાન સવારે અને પેરે થઈ, પાંચ કલાક આગમ-વાચના રૂપે ઉમ ́ગલેર સાંભળી. +
ચામાસા દરમ્યાન અનેક તપસ્યા સાથે વિવિધ ધ કાર્યાં પણ થયાં.
ચામાસા દરમ્યાન મહીદપુરના સંઘના અગ્રગણ્ય શ્રાવક શ્રીવરદીચ’ધ્રુજી, અંબાલાલજી, રતનચંદજી આદિ શ્રાવક આગમ-વાચનાના આકષ ણુથી અવારનવાર
.........
.....
.......................
+ એક વૃદ્ધ મુનિ પાસેની જુની નાંધમાં એવી પણ તેાંધ છે કે ' मुनि झवेरसागरजीने ईदोरमें स्थिरता करी और ४५ आगम की वाचना कीनी
66
""
આ તેાંધ જરા વિચારણીય લાગે છે-૪૫ આગમાને વાંચવા માટે એહામાં આછા રા–૩ વર્ષ જોઈએ. છતાં જેમ આ• શ્રીવિજય રાજેન્દ્રસૂરિજીએ કુક્ષીના ચામાસ.માં નવ મહિના સળંગ રહી ૪૫ આગમ વાચ્યાની નેાંધ જાણવા મળે છે, તેમ કેઈ વિશિષ્ટ વાંચવાની પદ્ધતિ અપનાવી પુજ્યશ્રીએ ૪૫ આગમ ઈન્ફ્રારમાં વાંચ્યા પણ હાય એ સૌભવિત લાગે છે.
૮૦
જેમકે શ્રી ભગવતી સૂત્ર ૧ા વર્ષ" પુરૂ થાય તેમ છતાં આજે માત્ર ૪ મહિનામાં આખું શ્રી ભગવતી સૂત્ર વાંચનારા ગીતાર્થ આચાર્ય ભગવ`તા મૌજુદ છે, તે રીતે કદાચ ૪૫ આગમા વ.ચવાની વાત સંભવિત ગણાય.