________________
@MONG
આઠદશ દિવસ રહી ચેામાસા દરમ્યાન દોઢ મહિના પૂજ્યશ્રીની આગમિક-વ્યાખ્યા સાંભળી ચામાસુ પૂરૂ થતાં જ તુ મહીદપુર પધારવા આગ્રહભરી વિન'તી કરી અને આગમવાચના રૂપે પરમાત્મા વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માની અમૃતવાણી સભળાવવા આજીજી કરી.
9000
*****.....
----------
પૂજ્યશ્રીએ પણ વિષમકાળમાં કાળ અને સવેગી પર પરાના સાધુઓના સહવાશની એછાશથી ખીજા સ'પ્રદાયવાળા શાસ્ત્રના નામે મનઘડત ખાત્રતાને બહુ મહત્વ આપી રહ્યા છે, તે પ્રસગે આગમિક જ્ઞાન શ્રી સંઘમાં વધે તે હેતુથી કા.વ. ૩ ઇંદારથી વિદ્ગાર કરી કા.વ. ૧૦ સવારે મહીદપુર પધારી ગયા.
માગ. સુ. રના મંગળદિને ભવ્ય રથયાત્રા કાઢી આળાનું બહુમાન કરવાપૂર્વક શ્રી આવશ્યક સૂત્ર શ્રી દશવૈકાલિક, શ્રી ઉત્તરાધ્યયન, શ્રી નંદી સૂત્ર શ્રી અનુ. યોગદ્વાર સૂત્ર આ પાંચ ભાગમાની વાચના મંગલાચરણુ રૂપે શરૂ કરાવી. રાજ સવારે ૯ થી ૧૧ અને અપેારે ૨ થી ૪ વાચના વખતે ઘીના દીવા, ગહુંલી, જ્ઞાનપૂજા વગેરે વિધિનુ પાલન બહુમાન સાથે થતુ.
૭.
માહ સુ. ૫ શ્રી આચારાંગસૂત્રથી અગ્યાર અંગની વાંચના શરૂ થઈ, ચૈ.સુ.થી સાડાબાર દિવસની અસગાયના
૮૧