________________
ગામમાં શાસન પ્રભાવનાપૂર્વક વિચારી રહ્યા, તે અરસામાં ઈદેરમાં ત્રિસ્તુતિક આચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ.એ વ્યાખ્યાનમાં પ્રસંગે અવિરતિ–દેને વંદના વિરતિ સાધુ કે શ્રાવક કેમ કરી શકે? એ વાત જરા વિસ્તારથી છણાવટ- પૂર્વક ચચી, ઈદેરના શ્રીસંઘ વગર–પ્રસંગે આવી વિવાદાસ્પદ–વાતને છેડી વાતાવરણ કલુષિત શા માટે થવા દેવું? એમ કરી શ્રાવકે મારફત પૂ. આચર્યદેવને, ખામોશી રાખવા કહ્યું, પણ ભાવીગે રતલામમાં પૂરી ફાવટ નહીં આવેલ અને અહીં જવાબ દેનાર કેણ છે! એમ ધારી જરા વધુ વિવેચન સાથે તેમણે તે પ્રશ્ન છેડવા માંડ.
તેથી ઈદેરના સમજુ-વિવેકી આગેવાનોએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને આગ્રહભરી વિનંતિ કરી ઝડપથી તેડી લાવ્યા. ચૈત્ર સુ. ૫. મંગલદિને તેમને પ્રવેશ થયે.
ભાવાગે ત્રિસ્તુતિક આચાર્ય–મહારાજના મુકામની પાસે જ ઉપાશ્રયમાં પૂજ્યશ્રી ઉતરેલા એટલે વ્યાખ્યાનમાં ચચતા-વિષયની માહિતી ચોકસાઈથી મેળવી.
પૂજ્યશ્રીએ પણ વ્યાખ્યાનમાં શ્રી વીતરાગ–પરમાત્માની ભક્તિના સ્વરૂપના વર્ણન પ્રસંગે “સમ્યગ દષ્ટિ દેવે એ જિનશાસનના ભકત દે છે.” “આરાધક પુણ્યાત્મા
e૬