________________
800.
............
...........
જ્ઞાતિની વાડીમાં પૂજ્યશ્રી પેાતાના શ્રાવક સાથે સ્થાનકવાસી સાધુએ પેાતાના શ્રાવક સાથે જ્યાં આવેલા હતા ત્યાં પધાર્યાં,
ત્રણથી ચાર દિવસ ખપેારે બે થી ચારના ગાળામાં વિચારણા ચાલી, અનેક તર્ક-વિતર્કોં શાસ્ત્રપાઠીની વિચારણા, અથ ઘટનની વિચિત્ર શૈલિ અને સ્થાપિત રૂઢ માન્યતાઓની પકડવાળી વિચારધારા આદિ સબ’શ્રી રજુઆત થઈ.
જેમાં કેટલાક આગ્રહી-માનસના વિકૃત જ્વણુથી કડવાશ ફેલાતાં વર્ગવિગ્રહનુ વાતાવરણ જામવા લાગ્યું.
પરિણામે સમજદાર વગ ધીરે ધીરે ખસતા ગયે. પૂજ્યશ્રીએ તાત્ત્વિક–વિચારણાની ભૂમિકા નક્કર ન લાગવાથી પછી વાડીએ જવાનું બંધ કર્યું.
વિતડાવાદી-સ્વરૂપથી સત્યની શોધ ખારવાઈ જાય છે એ વાત પ્રત્યક્ષ અનુસ્ખાઈ.
ઘેાડા દિવસેા પછી જાહેર વિચારણા પડી ભાંગી પણ દુર્ વિચારભેદાની ગ્ર’થિએ કાયમ રહી.
અવારનવાર પોતાની રીતે આક્ષેપાત્મક નીતિના ધેારણે વિકૃત વાતા રજુ થવા લાગી.
પૂજ્યશ્રી આક્ષેપાત્મક-નીતિની પાછળ રહેલ માનસને
હી.