________________
મહિને તે રતલામ પહેચીશ પછી મારા માટે શક્યતા ઓછી ગણાય, છતાં ધ્યાનમાં છે. પૂજ્યશ્રીએ દેરથી વિહાર વખતે મક્ષીજીમાં વડનગર સંઘને કરેલ વાત પ્રમાણે બે-ચાર દિવસની સ્થરતાને કાર્યક્રમ ગોઠવી વડનગર તરફ વિહાર કર્યો.
વડનગરમાં રતલામ શહેરમાં સનાતની–સંન્યાસી મહાત્મા સાથે પૂજ્યશ્રીના થયેલ પ્રસંગથી પ્રભાવિત થયેલ જૈનેતર લેઓએ જાહેર વ્યાખ્યાનને ખૂબ લાભ લીધે, તેરાપંથીના શ્રાવકેએ દાન-દયાના પિતાના વિચારે પૂજ્યશ્રીની પ્રતિભાને ઝાંખી પાડવા રૂપાંતરથી જાહેરમાં પૂછવા રૂપે વ્યક્ત કરવાનું દુસાહસ કરેલ, પણ અનુકંપાદાનની માર્મિકતા અને સુપાત્રદાનની વિશિષ્ટતાના વર્ણન સાથે દાન ધર્મની તાત્વિક વાતેની રજુઆતથી તેરાપંથી શ્રાવકે પણ પૂજ્યશ્રી આગળ હતપ્રભ બની ગયા. તે પછી વૈશાખ સુ ૭ લગભગ પૂજ્યશ્રી રતલામ પધાર્યા : સ્થાનકવાસી-શ્રીસંઘને શ્રાવકે ભારત કહેવાવ્યું કે-“હું આવી ગયે છું. છગમલજી મ. ને મૂર્તિપૂજા સંબંધમાં જે કહેવું હોય તે રજુ કરે હું તેના ખુલાસા રજુ કરવા તૈયાર છું.
ગણે શીલાલજી એ કહેવડાવ્યું કે “ જાહેર સ્થળમાં બેસી આપણે વિચારણા કરીએ શાસ્ત્રપાઠની રજુઆત થાય તે નિવેડે જલ્દી આવશે” એ મુજબની વાતચીતથી સનાતનીઓની
૭૦