________________
જેથી સ્થાનકવાસી સાધુઓ છેડાણ, શ્રી જ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાશકદશા, શ્રી અંતગડ સૂત્રના પાઠ આગળ ધરી મૂર્તિપૂજા એ તે અવિતિનું કર્તવ્ય છે. શ્રાવકનું કર્તવ્ય કયાં છે? એમ કરી મૂર્તિપૂજાની પ્રામાણિકતાના અર્ધા સ્વીકારમાં આવી, તે કર્તવ્ય કેવું? એ પ્રશ્ન તરફ પૂજ્યશ્રીને વાતની રજુઆતની સરળતા કરી આપી.
અનેકાનેક શાસ્ત્રપાઠોથી પૂજ્યશ્રીએ * પ્રભુપૂજા તે શ્રાવકોનું પરમ કર્તવ્ય છે. સર્વવિરતિ મેળવવા માટેનું પ્રધાન સાધન છે. તે વાત છડે ચેક જાહેર કરી.
પરિણામે કેટલાય ભાવુક પુણ્યાત્માએ સંવેગી પરંપરાના અનુયાયી બનવા સૌભાગ્યશાલી થયા.
માસકલ્પની સ્થિરતા કરી દેર ફાગણ માસી પધાર્યા, ત્યાં સંવેગી પરંપરાના મુનિઓના વિરલ આગમનથી ઝાંખી પડેલ ધર્મ—છાયાને વ્યાખ્યાન વાણથી પ્રભાવશાળી બનાવી અનેક ધર્મપિપાસુ લેકેને સન્માર્ગાભિમુખ બનાવ્યા.
ત્રિસ્તુતિક-મતવાળા કેટલાક આગ્રહી લેકેએ નાહક ચર્ચાનું નાટક ઉભું કર્યું, પૂજ્યશ્રીએ જાહેરમાં શાસ્ત્રપાઠ સાથે ચર્ચા કરવાનું કબુલ્યું, પણ કઈ આગળ ન આવ્યું.
ઈદેર શ્રીસંઘે ચૈત્રી ઓળી માટે સ્થિરતા સાથે