________________
@MEX@G@
ચાતુર્માસની આગ્રહભરી વિનંતી કરી પૂજ્યશ્રીએ ક્ષેત્ર-સ્પના આધારે ચાક્કસ જવામ ન આપ્યું, પણ ચૈત્રી ઓળી દરમ્યાન રતલામ શ્રીસઘના અગ્રગણ્ય આઠ-દશ આગેવાને આવ્યા અને પૂજ્યશ્રીને વાત કરી કે “ ઉજ્જૈનમાં જે છે!ગમલજી-ઘાસીલાલજી સ્થાનકવાસી સાધુએ સાથે આપને ચર્ચા થઈ-તેના છાંટા રતલામમાં ઉયા છે. છેગમલજી રતલામ આવ્યા છે. તેઓએ પેાતાના ગુરૂ ગણેશીલાલજીને બધી વાત કરી એટલે ગણેશીલાલજીએ સ્થાનકવાસી-સ’ધને ભેગા કરી મૂર્તિપૂજાની અશાસ્ત્રીયતા ઉપર જાહેર વ્યાખ્યાન કરી વાતાવરણ હાળી નાંખ્યુ છે. હવે ગમે તેમ કરી મહેરબાની કરી ! આપ તુ પધારો! શાસનની વિજયપતાકા ફરકાવે !” આદિ લાવાની વિન`તિ કરી.
....
પૂજ્યશ્રીએ પરિસ્થિતિનેા કયાસ કાઢી ઈંદાર શ્રીસંઘના અગ્રગણ્ય શ્રાવકોને મેલાવી બધી વાત કરી ચૈત્રી–પૂનમ પછી તુત વિહારની વાત નક્કી કરી. રતલામ શ્રી સાંધને ચૈત્રીઆળી પછી તુત રતલામ તરફ વિહારનું આશ્વાસન આપ્યું.
ઈદારના શ્રીસદે ચામાસા માટે ખૂબ આગ્રહ કરેલ, પણ પૂજ્યશ્રીએ કહ્યું કે શાસન પર જે આક્રમા આવે તે સંબંધી વિચારણા પ્રથમ કરવી આવશ્યક છે. એટલે વૈશાખ
૬૯