________________
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
પૂજ્યશ્રીએ પણ તત્તિ કહી જીવનની પરમ ધન્યતા અનુભવી.
પૂ. ગચ્છાધિપતિશ્રીને પણ યોગ્ય વ્યક્તિને એગ્ય કાર્યમાં જોડયાને પરમ સંતોષ થયા. બપોરે નિયત-સમયે માલવના શ્રીસંઘના આગેવાને આવ્યા, વંદના કરી સુખશાતા પૂછી ગઈ કાલની વિજ્ઞપ્તિને ખુલાસે પૂછ્યું, એટલે પૂ. ગચ્છાધિપતિએ પૂજ્યશ્રીને પણ લાવી પાસે બેસાડ્યા. શ્રાવકેને ઉદ્દેશીને કહ્યું કે
___“महानुभाबो ! आपकी विनंति पर पूरी तरहसे सोचा गया है, जरूरत भी है आपके प्रदेशमें संवेगी-साधुओंके विहारकी, हमारी फर्ज भी है कि विशिष्ट धर्मलाभ होता. हा उस प्रदेशमें जरूर विचरना चाहीए, किन्तु परिस्थितिओंके कारण में उधर नही आ सकता ! मेरे साथ में साधु भी प्रायः वृद्ध हैं, वे इतनी दूर विहार करने में असमर्थ है, ज्ञानाभ्यास आदिके कारण वे इतनी दूर आना भी पसंद नहीं करते, एवं च आप जिस कार्य के लिए साधुओंका ले जाना चाहते हैं, उस कामके लिए तो ये महाराज (५०यश्री त२३ असिनिश ४२१) सब तरहसे काबेल हैं, शास्त्रज्ञान गहरा है, व्याख्यान-शक्तिभी प्रभावशाली है, वाद-विवादमें भी मजबूत है, सब तरह से आपके प्रदेशमें शासनका जयजयकार कर सके ऐसे सुयोग्य वे महाराज हैं, मेरे खास माने हुए इनेगिने शिष्यों में उनका स्थान उंचा है, इनका मैं आपके प्रदेशमें भेजनेका सोचता हु.”
આ સાંભળી પૂ. ગચ્છાધિપતિજીની જય બોલાવતા માલવાના શ્રાવકેએ ફરીથી કહ્યું કે
33
.