________________
......
}}
છે. ર
.......
....... ...........
दिखाये बिना ये शब्दपंडितोंकी अक्ल ठिकाने नही आयगी ? जरा सी चिमकी तो देनी ही पडेगी !
देखो ! दो-चार दिन एक पत्रिका छपवाकर प्रचार करो कि चांदनी - चौक में जैनधर्माचार्य श्रीका जाहिर प्रवचन " सनातन धर्म क्या है ? " इस विषय पर होगा :
बस ! फिर अपने को कोई आक्षेप या कटुभाषा नहीं वापरना है, किंतु शब्दकी आडमे ईन शब्दपंडितोंने जो तांडव मचाया है, उसे खोखला करना होगा”–गभराओ मत। जब रोग बहुत बढ जाता है तो इलाज भी जल्लाद करना होता है
શ્રીસ'ઘના આગેવાનાએ પૂછ્યશ્રીની વાત મંજુર રાખી મોટા અક્ષરે પત્રિકા છપાવી કેક તહેવારના દિવસે બજારા બધા બંધ હતા તેવા દિવસે ચાંદનીચેાકમાં જાહેર વ્યાખ્યાન રાખ્યુ, ખૂબ પ્રચાર કર્યાં, લેકામાં જિજ્ઞાસા પણ વધી કે જૈનધર્મ ગુરૂ સનાતનધમ કા રહસ્ય વિષયપર જાહેરમાં ખેલશે ! આ શું ? સંન્યાસી–મહાત્માની કડવી ભાષા, આક્ષેપાત્મક નીતિથી જનતાના માટે ભાગ લગી ગયેલ, તે બધા સત્ય જિજ્ઞાસા ધરાવી વ્યાખ્યાન માટે નક્કી થયેલ દિવસની આતુરતાપૂર્વક પ્રતીક્ષા
કરવા લાગ્યા.
-
પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાનાને કહી બધાને એક વાતની જાણ કરાવેલ કે—જાહેરમાં બેસી જૈન ધર્મોનુ ગૌરવ
૫૯