________________
.......
..
....
શાંતિથી બધી વાત સમજાવી અને હવે જો પ્રવચન-શૈલિ નહી." બદલે તા અહીં ભારે વિસ્ફોટ–અશાંતિ થશે વગેરે મતલબનું કહ્યું, પણ સન્યાસી તા જડભરતની જેમ પેાતાની વાતને વળગી રહ્યા, વધુમાં આગેવાનાની ભટ્સના કરી કે · ચા તુમ સ્ટોપ નનિયો છે गुरू की वातों में आकर सनातन धर्मकी महिमा बढानेवाले हम पर रोफ लगाने आये ! चलो ! हठो यहाँ से ! हग कोई ऐसी वातोंसे दबने वाले નહી !” આદિ
6.
સનાતની આગેવાનાએ ઘણા કાલાવાલા કરી ખંડનશૈ લિના બદલે સનાતનધમના તત્ત્વા અને તેના મહિમા, મંડનશૈલિથી વર્ણવવા માટે વિન'તિ કરી, પણ પત્થર પર પાણીની જેમ સંન્યાસી–મહાત્મા પર સનાતની આગેવાનાની વાતની કાઈ અસર ન થઈ.
વાત થયા મુજબ સનાતની-આગેવાનાએ જૈનસ ઘના આગેવાનાને બીજા દિવસે મારે કહેવડાવી દીધું કે— “મને काफी कोशिश की ! किंतु कोई सारांश नहीं निकला ! क्या करे ? कालकी गति विचित्र है ! આદિ
""
જૈન શ્રીસ'ધના આગેવાનાએ આ સમાચાર પૂજ્યશ્રીને જણાવ્યા એટલે પૂજ્યશ્રીએ શ્રીસ’ઘના આગેવાનાને કહ્યું કે
፡፡ 'अब ढीली नीति कायरता बतायेगी अपने को लडना नहीं . अपनेको तो जनताके सामने सभ्य रखना ही पडेगा ! थोडासा उग्र स्वरुप
૫