________________
બ
આ રીતે વિ. સં. ૧૯૦નું ચોમાસું બીજા પણ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો સાથે પૂરું થયું.
ચાતુર્માસ-સમાપ્તિના લગભગ ગાળે ઇદેર શ્રીસંઘના આગેવાને પૂજ્યશ્રીએ ઉગ્રસ્વભાવી સંન્યાસી મહાત્મા સામે સમયસૂચકતા વાપરી અપૂર્વ શાસન–પ્રભાવના કર્યાના સમાચાર જાણી ઇદેર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી.
પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાના આધારે આવવા વિચારીશું કહી ઈદેર શ્રીસંઘને રાજી કર્યો.
ચાતુર્માસ પુરૂં થયેથી સેમલીયાજી તીર્થની યાત્રાએ લઈ જવાને ભાવ સંઘમાં થવાથી શ્રી ગણેશમલજી મૂથા એ ચતુવિધ–શ્રીસંઘને યાત્રા કરાવવાને લાભ પિતાને મળે તેવી મંગળ ભાવના શ્રીસંઘ સામે વ્યક્ત કરી આદેશ માં પૂજ્યશ્રીની સંમતિથી શ્રીસંઘે તિલક કરી સંઘપતિ તરીકે બહુમાન કર્યું.
કા. વ. ૧૦ ના મંગળ દિવસે સેંકડો ભાઈ–બહેને સાથે પૂજ્યશ્રીએ સેમલીયા-શ્રીસંઘનું મંગલ પ્રસ્થાન કર્યું, ત્રીજા દિવસે સવારે સેગલીયાજી પહોંચી ખૂબ ઠાઠથી ભાલ્લાસ સાથે દેવદર્શન, પૂજામહોત્સવ, વ્યાખ્યાનશ્રવણ આદિ મંગલ ધર્મ ક્રિયાઓથી શ્રીસંઘના દરેક ભાઈ–બહેનેએ જીવનની ધન્યતા અનુભવી.