________________
करना पडता है, अतः उपाय और हैं ! उसे हम अजमा लें फिर यदि मामला न बैठा तों जैसा आप कहेंगे वैसा करनेको श्री संघ तैयार हैं !"
पूज्य श्री ४थु - "आखिर आप लोग गृहस्थी हैं। संसारकी मोह-माया छूटी नहीं। अतः हमार ज्यों आप धर्म और शासनको प्राथमिकता नहीं दे सकते । खैर ! जैसी आप लोगों की अनुकूलता। आप भी व्यवहारकुशल है ही। साथ ही धर्म-शासनकी निष्ठा-भक्ति आपके दिल में भी है। आप लोग भले ही एक बार क्या। जब तक आपको कोई ऐसा मध्यम मार्ग मिल जाय तो अपनेका नाहक बकाखेडा थोडे ही करना है। - जाईये! खुशिसे ! आप जो भी व्यवहारू तरीका अजमाना चाहें उसे शीघ्र-अमलमें लाईए । बिलाबज हो रही अपभ्राजना को रोकने में ढील करना ठीक नही। बस ।” - શ્રીસંઘના આગેવાનોએ પૂજ્યશ્રી પાસે જ્ઞાનપૂજા કરી, વાસક્ષેપ નંખાવી, શાસન પર આવી રહેલા આક્રમણને ખાળવા સમર્થતા મલે તેવા આશયથી મંગલ–આશીર્વાદ મેળવ્યું.
શ્રીસંઘના આગેવાનોએ સંન્યાસી તે ઉગ્ર સ્વભાવના અને પકડવાળા હોઈ તેમને સમજાવવાને અર્થ નહી એમ ધારી બજામાં એક જગ્યાએ ગામમાં અગ્રગણ્ય શ્રીમંત વ્યવહાર–ચતુર સનાતની આગેવાનોને તાકીદનું તેડું મેકલી આમંચ્યા, યેગ્ય સત્કાર-વિધિ થયા પછી જૈન-આગેવાનોએ મય થી રૂતિ સુધી
૫૬