________________
यह नीति ठीक नहीं ! आप लोग महात्माजीको समझावें ! देखो! हमारे गुरुजीने वेद, पुराण एवं उपनिषदोंके ढेरों प्रमाण निकाल रकखे हैं, उसमें के कुछ आपको प्रस्तुत किये हैं, ढंगसे बातचीत हो ता सत्यतत्वका परिचय મા–નનતો મી પ્રાપ્ત હો !' કહી જૈન આગેવાને સ્વસ્થાને આવ્યા.
સનાતની–આગેવાનેએ પેલા શાસ્ત્ર પાઠને કાગળ બતાવી સંન્યાસી મહાત્માને પ્રવચન–શૈલિમાં સુધારો કરવાની વિનંતી કરી, પણ ઉત્તર પ્રદેશના અડબંગ-શાસ્ત્રી જેવા સંન્યાસીએ તે વધુ ઉત્તેજિત બની જૈન ધર્મ અને તેની માન્યતા વિષે વધુ આક્ષેપ કર્યા.
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રી સંઘના આગેવાનોને બોલાવી સીધી આંગલીએ ઘી ન નિકળે એ કહેવતના આધારે “વાકે લાકડે વાંકે વહેરની વ્યવહારૂ નીતિ અપનાવી જિનશાસનની થઈ રહેલ લઘુતા અટકાવવા યોગ્ય પ્રયત્ન કરવા પિતાની તૈયારી દર્શાવી
જૈનસંઘના આગેવાનોએ પણ વસ્તુસ્થિતિને અભ્યાસ કરી ગ્ય કરવા વિનંતિ કરી વધુમાં જણાવ્યું કે-“ નાની!
आपकी आज्ञा हमें शिरोधार्य हैं ! किंतु आप तो चातुर्मास करके पधार जाओ ! हमें तो यहीं रहना हैं ! रातदिन सनातन लोंकोंके साथ व्यवहार
૫૫