________________
બધી વાત કરી, પૂ. સંન્યાસી મહાત્મા અમારે માનનીય છે ! તેઓ ધર્મગુરૂ છે, પણ પિતાની મર્યાદામાં રહી ગ્ય રીતે પ્રવચને કરે તે સારૂં! એ મતલબની વાત રજુ કરી.
આમંત્રિત સનાતની–આગેવાને પણ સમજુ, ડાહ્યા અને સમયચતુર હોઈ તેમજ સંન્યાસી મહાત્માની કઠોરભાષા, ખંડનશિલિ અને ઉગ્રતાભરી પ્રવચન-શૈલિથી પરિચિત હેઈ જૈન– આગેવાનોની વાત પર ગંભીરપણે વિચાર્યું કરી કહ્યું કે
“आप लोगों की वात ख्यालमे' आई। धर्म और शास्त्रकी जाते तो बडी गहन है। और अपने जैसे संसारी मोहमाया के जीव इन बातों को क्या समज सके ? अच्छा तो यह है कि दोनों धर्मगुरू साथ बैठकर अपने विचारोंका आदान-प्रदान कर लें और दोनों की संमति से जो सही बात तय हो, वह जनता को बताई जाय । बाकी आक्षेपात्मक नीति-बाद -विवाद और चर्चा से आम जनता के पल्ले क्या पडे ? - हम इसके लिए पूरी कोशिश कर परिस्थितिको सुलझानेका भरचक प्रयत्न करेंगे।
રુમ ૪ રામત આપશે સમાચાર પદુરા જૈન આગેવા નેએ આ મધ્યમમાર્ગથી શાંતિ થતી હોય તે સારૂં! એમ ધારી પૂજ્યશ્રીને પણ સમાચાર જણાવી થેડી અવસર-પ્રતીક્ષા માટે વિનંતિ કરી.
સનાતની આગેવાનેએ પણ સંન્યાસી–મહાત્માને ફરીથી
५७