________________
ooooooood
o
મામિક દલીલ સાથેનું લખાણ તૈયાર કરી સંન્યાસી મહાત્માને મોકલ્યું અને આને જવાબ માંગે, જરૂર પડે તે જાહેરમાં આ અને શાસ્ત્રાર્થની તૈયારી પણ બતાવી.
સંન્યાસી-મહાત્મા તે ઉછાંછલીયા વિદ્વાન અને માત્ર આડંબરી-જ્ઞાનના કારણે સત્ય વાત સાંભળવાની તૈયારી ન હોવાથી સારાસારને વિચાર કરવાના વિવેકના અભાવે ધમધમાટ સાથે ઉશ્કેરાટમાં આવી ગયા. અને યદ્વા–દ્વા પ્રલાપ કરવા લાગ્યા.
જૈન આગેવાનોએ ઠંડકથી વાત કરતાં જણાવ્યું કે" आप तो ज्ञानी हैं ! ज्ञानीकी बातोंमें हम क्या समझें ! किंतु लोगोंमें बडी चर्चा हो रही हैं, हमारे गुरुजी और आप बैठकर सत्य बात तव कर लोगोंके सामने रखें तो अच्छा !” ।
જૈન આગેવાનોએ વધારામાં કહ્યું કે“ના–ધોના તો गृहस्थीयोंका काम है ! आप लोग तो शुद्ध, ब्रह्मचारी ! आपके शरीरमें गंदगी कैसे हो ! और ये सब बातेंभी रुबरु बैठकर परामर्श कर लें कि-नास्तिक किस कहतें है ? देखिये ! हम ये सारे वेद पुराण-उपनिषद आदिके प्रमाण हमारे गुरुजीके दिए हुए लेकर आए हैं ! हम क्या समझे इनमें ! आप और हमारे गुरुजी बैठकर कोई निर्णय करे तो अच्छा ! फाल्तू अनपढे-लागोंके सामने भेस आगे भागवतकी ज्यों ये शास्त्रकी बातें करने से क्या फायदा !
સંન્યાસી મહાત્મા ચિડાઈને ઉઠીને ચાલતા થયા, જૈન આગેવાનોએ પેલા પાઠોના કાગળ સનાતનીઓના આગેવાનોને આપ્યા. અને વધુમાં કહ્યું કે-“ફર તર૬ ઇ-કૂસો તીરને જે
૫૪