________________
..............
“ જે જે જિજ્ઞાસુઓને મારા વચનામાં સ’શય કે શ`કા ઉપજે કે મારી વાતની પ્રામાણિકતાની ખાત્રી કરવી હોય તે અપેારે ર થી ૪માં પ્રથમથી સમય નક્કી કરી પેાતાના પક્ષના આગેવાન શ્રાવકાને સાથે લઈ જિજ્ઞાસુભાવથી રૂબરૂ મળી ખાત્રી કરી શકે છે. ”
“ જરૂર પડે તે તે પક્ષના આગેવાન જાણકાર કે પક્ષ-નાયકા સાથે જાહેરમાં શાસ્ત્રપાડાની લેવડદેવડપૂર્ણાંક સત્ય વાતની રજુઆત કરવાની પણ મારી તૈયારી છે. ક
આ ઉપરથી સ્થાનકવાસીએ પેતાના સાધુ મહારાજ પાસેથી દલીલે। અને શાસ્ત્રપાઠીના જત્થા લઈ અવારનવાર અપેારે આવવા લાગ્યા.
પૂજ્યશ્રીએ સ્થાનકવાસીઓને માન્ય મત્રીશ આગમાના જ પાઠો કાઢી બતાવી અને દલીલેમાં એકાંગીપણું પ્રમળ– તકેંદ્વારા સમજાવી આવનાર સ્થૂળ-બુદ્ધિવાળા શ્રાવકોનાં હૈયાં કૂણાં કરી દીધાં, વધુમાં પૂજ્યશ્રીના સ`પર્કમાં આવેલા કેટલાક જિજ્ઞાસુ–શ્રાવકા હકીકતમાં અંતરથી મિથ્યાત્વની આગ્રહભરી માન્યતાઓની પકડ ઢીલી કરી શકયા. પેાતાના સાધુએ
૪૧