________________
એનું વર્ણન કરતાં સમ્યગદષ્ટિ દેવેનું આરાધનામાં કેવું ઉચ્ચ સ્થાન છે. તેમની શ્રદ્ધા-ભક્તિનું હાદિક બહુમાન રાખવા સાથે પ્રસંગે ધર્મક્રિયાની આરાધનામાં વિદત–નિવારણ દ્વારા સહાયક થવા રૂપે સ્મરણ કરવાની વાત શાસ્ત્ર-સિદ્ધ કેવી રીતે છે! વગેરે વિચારણની શરૂઆત કરી.
શ્રા. વ. ૧૦ સુધી વ્યાખ્યાનમાં આ અંગે જોરદાર પ્રરૂપણા ચાલી, આ ઉપરથી ત્રિસ્તુતિક મતના શ્રાવકે ખળભળ્યા. પૂજ્યશ્રી પાસે આવી પિતાની ચાલુ દલીલે અવિરતિને વિરતિધારી નમસ્કાર કેમ કરે ? વગેરે રજુ કરી.
પૂજ્યશ્રીએ સચેટ શાસ્ત્રીય-પ્રમાણે સાથે રદિયા આપ્યા. અને ઠસાવ્યું કે “સમ્યગૂદષ્ટિદેવ-શાસનના રખેવાળ છે. તેઓની શ્રદ્ધા-ભક્તિ અને સમ્યગદર્શનની નિર્માતાનું અનુમોદન વિરતિધારી પણ કરી શકે” વગેરે.
જે સાંભળી ત્રિસ્તુતિક-મતવાળા પિતાના મુખ્ય ગુરુ આ. શ્રી વિજય રાજેદ્રસૂરિ મ. કે જેઓ રતલામમાં જ હતા. તેઓને બધી વાત કરી. તેઓએ પણ સંગી-પરંપરાને આ ન સાધુ શું આગમમાં સમજે ! આ તે આગમની ગૂઢ બાબત છે! વગેરે વાતે કહી પોતાના શ્રાવકોને પૂજ્યશ્રીની
૪૪