________________
આની સામે કઈ મજબૂત શાસ્ત્રીય પ્રમાણે તમારી પાસે હોય તે રજુ કરો.”
છેવટે સ્થાનકવાસી-પક્ષે જમ્બર ઉહાપોહ મચી ગયે, બહારગામથી પણ અનેક તે પક્ષના આગેવાને આવી પિતપિતાની રીતે આડીઅવળી વાતે રજુ કરી પૂજ્યશ્રીના તકને ગૂંચવવા લાગ્યા, પણ પૂજ્યશ્રીએ તે શાસ્ત્રના પાના હાથમાં રાખી “ આ અંગે શું કહેવું છે?” બીજી બધી વાતે પછી!” એમ મજબૂતાઈથી મૂળ-વાતને વળગી રહ્યા.
પરિણામે ભદ્રિક પરિણમી જનતાને મોટો વર્ગ સત્યતત્વથી પરિચિત થયે. અને પૂજ્યશ્રીની નિશ્રાએ શાસનની તાત્વિક ભૂમિકા નજીક આવવા ઉમંગવાળા બન્યા,
પણ કેટલાક જડ-પ્રકૃતિના તેમજ મિથ્યાભિનિવેશવાળાઓએ વાતાવરણ ખૂબ કલુષિત કરી નાંખ્યું.
એટલે પૂજ્યશ્રીએ પછી આ વાત પર પડદો પાડી દીધે. કઈ જિજ્ઞાસાથી પૂછવા આવે તે જ, તે વિના આ વાતની ચર્ચા છેડી દીધી.
આ અરસામાં શ્રાવણ મહિને શ્રી નેમિનાથ પ્રભુના. જન્મ-કલ્યાણક પ્રસંગે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ કેવા ઉદાત્ત આશયથી કરવાની અને લૌકિક દેવે તથા લેટેત્તર દેવે વચ્ચે તફાવત છે? એ પ્રસંગે જિનશાસનની મર્યાદા
૪૩.”