________________
....
ek
વિકૃત પ્રચારથી વધવા પામેલી અનેક અજ્ઞાનતાઓ દૂર કરી ઉજ્જૈન-દાર તરફ જવા વિચાર કરેલ, પણ રતલામમાં સનાતન દંડીસ્વામી શ્રી નારાયણ દેવજી અદ્વૈતવાદના ઝંડાને આગળ કરી શ્રી શ`કરાચાર્યાંના ગ્રંથાના આધારે વૈશ્વિક ધમ સિવાય બીજા ધર્મો કે સ'પ્રદાયા હલાહલ ખાટા છે ’’ એવી ઝુંબેશ ઉપાડી, પેાતાના પ્રવચનેામાં આવા કટાક્ષવાળા વિવેચના કરવાની શરૂઆત કરી. રતલામના શ્રી સ ંઘે પૂ શ્રી ઝવેરસાગરજી મ. ને શાસનના ગૌરવની રક્ષા અર્થે પુનઃ રતલામ પધારવા આગ્રહ ભરી વિનંતી કરી પાછા લાગ્યા, અને પૂજશ્રીએ પૂ. આ શ્રી હરિભદ્રસૂરિ મ. ના ષડ્કશન સમુચ્ચય ગ્રંથના આધારે સ–દનની સમીક્ષા રૂપ શ્રી જૈનદશનની વિશેષતાઓ શી ? એ વિષય પર છણાવટ સાથે વ્યાખ્યાના શરૂ કર્યાં.
...........
ધીમે ધીમે પેલા સન્યાસીના કાને વાત પહેાંચી તે પ્રથમ તે " एते तु जैनाः नास्तिकाः वेदबाह्याः । क एतेषामाश्वासः (આ જૈના તાવેદને નહીં માનનારા અને
दर्शनप्ररूपणायां
નાસ્તિક છે તેમની દર્શનિક બાબતેામાં શે વિશ્વાસ ?)
ܕܕ
જી. ૪
66
न हि एतैः सह वार्त्ताकरणं सुष्ठु । एतेषामनीश्वरवादिनां मुखमपि
ન દમિતિ અસ્મા.. સ્થિતિઃ !” (આ લેકની સાથે વાત કરવી
૪૯