________________
5
]
,
;
કે
કારણે સત્યને વળગી રહેવાની ક્ષમતા ઓછી જણાઈ, સાથે જ સરખી રીતે સમજણ મળેલ ન હોઈ અજ્ઞાન-દશાના અંધારાં પણ શ્રાવકોના માનસમાં વધુ ઘેરાં લાગ્યાં.
આ ઉપરાંત પક્ષાપક્ષીના દાવપેચની કૂડી રમત પણ કાળ–બળે સૈદ્ધાતિક મતભેદોને વિકૃત કરવામાં મેટા ભાગે ફેલાયેલ જણાઈ
વધુમાં સ્થાનકવાસીઓ અને ત્રિસ્તુતિક–મતવાળાનાં પિતાના સાધુઓની બાહ્યચર્યા છે કે શાસ્ત્રીય–વચનેના અતિ–ગના પરિણામે શાસ્ત્રની દષ્ટિએ સ્વચ્છેદ-ભાવવાળી કહી શકાય તેને આગળ કરી જિનશાસનની પરંપરાવાળા સાચા શ્રમના સંપર્કના અભાવે શિથિલાચારી યતિઓના વિકૃત આચારને આગળ કરી શાસ્ત્રીય–પરંપરાને ઝાંખી કરવાના કુચક્રોની ગતિશીલતા નિહાળી
ટૂંકમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ખૂબ જ ગંભીર ભાસતી પરિસ્થિતિનું અધ્યયન કરી ક્યા મહત્વના કેન્દ્ર પર હથેડે મારી ખેટકાઈ ગયેલ એંજીનને ચાલુ કરનાર કુશળ કારીગરની સૂઝબુઝની જેમ શાસ્ત્રીય બાબતેની મૌલિક ચિંતના અને ગીતાર્થ પણાના મધુર મિશ્રણની તૈયારી કરવા લાગ્યા.
છેવટે છે. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં તત્વદષ્ટિ અને