________________
રતલામ સુધીના ૧૦૦ માઈલના પ્રદેશમાં બીહડ જંગલ– વિકટ પહાડે આદિની વિષમતાવાળા પંથે યથાશક્ય સંયમની શુદ્ધિ પૂર્વક વિવેક-શ્રાવકની ભક્તિથી વૈ. સુ. ૧ રતલામ પહોંચી ગયા.
તે વખતે રતલામમાં શિથિલાચારી સાધુઓની વ્યક્તિગત–આચારની ઢીલાશથી જોર કરી રહેલ ઢંઢકપંથી સ્થાનકમાર્થીઓ અને કાળ પ્રભાવે મતભેદની જંજાળમાં સત્યની અટવામણના નમૂના રૂ૫ તાજેતરમાં પ્રકટેલા ત્રિસ્તુતિક મતના પ્રવર્તક આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ. ના છટાદાર પ્રવચનેની રમઝટ અને રેચક પ્રવચન–શૈલિથી શાસ્ત્રીય પરંપરા અનુયાયીઓ માટે ખૂબ જ વિસંવાદી વાતાવરણ સર્જાયેલ,
પૂ. શાસન-પ્રભાવક મુનિપુંગવ શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ થડા દિવસ સર્વસાધારણ ધર્મોપદેશની ધારા ચલાવી લેકમાનસમાં જિનશાસનની મૂળ પરંપરાના વાહક સંવેગી— સાધુઓના પરિચય–સંપર્કના અભાવે ઘટી ગયેલી શ્રદ્ધાને વધારવા પ્રયત્ન કર્યો, સાથે સાથે પૂ. ગચ્છાધિપતિશ્રીએ જે કામ માટે પિતાને મેકલેલ છે, તે કામ માટે ભૂમિકાની તપાસમાં વાતાવરણને અભ્યાસ કર્યો.
શ્રાવકેમાં એક બીજાના ગુંથાયેલ જ્ઞાતિના સંબંધના
૩૮