________________
છે
,
દેખાતેથી સમજાવવાપૂર્વક રેજ એકેકપદની અર્થગંભીર રહસ્યાત્મક વ્યાખ્યા રજુ કરી જૈન શ્રીસંઘમાં સંવેગી પરંપરાના સાધુએની અલ્પસંખ્યા અને વિચરણની ઓછાશથી સુષુપ્ત બનેલા ધર્મભાવનાને પવધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વના મંગળ દિવસની જેમ દેદીપ્યમાન કરી.
ચે. સુ. ૧૩ લગભગ માળવાના શ્રી સંઘ તરફથી રતલામથી પાંચ-છ શ્રાવકે પૂજ્યશ્રીને વિહારમાં અગવડ ન પડે તે રીતે પૂરી તૈયારી સાથે આવ્યા.
પૂજ્યશ્રીએ પણ ગોધરાના શ્રીસંઘને આગ્રહ માસા માટે છતાં પૂ. શ્રી ગચ્છાધિપતિની આજ્ઞા પ્રમાણે માલવા તરફ જવાની વાત રજુ કરી અને માલવા સંઘ તરફથી શ્રાવકે લેવા માટે આવ્યા છે, માટે વધુ રોકાણ શક્ય નથી એમ જણાવી વદ ૧ સાજે વિહારની જાહેરાત પૂનમના વ્યાખ્યાનમાં કરી. - પૂજ્યશ્રીએ વદ ૧ સાંજે ગોધરા શહેરની બહાર મુકામ કરી મંગલ-મુહૂર્ત સાચવી લીધું, માલવાથી આવેલા શ્રાવકે પણ રસઈઆ, કામ કરનાર માણસ વગેરેની સગવડ લઈને આવેલ, એટલે ગાડાની વ્યવસ્થા કરી પૂજ્યશ્રીને સંયમમાં વધુ દૂષણ ન લાગે તેવા વિવેક પૂર્વક ભક્તિ માટે પગપાળા
ચાલ્યા.
પૂજ્યશ્રી પણ ગેધરાથી દાહોદ અને દાહોદથી
૩૭