________________
માલવા પ્રદેશ તરફ જઈ રહ્યાનું ક્ષેત્ર-સ્પશના મળે કરવા ભાવના શરૂ કર્યાં.
જણાવી ભવિષ્યમાં કયારેક વ્યક્ત કરી આગળ વિહાર
લસુંદરા, બાલાસીનેાર, મહેલેાલ, વેજલપુર થઈ ગાધરા ચૈત્ર સુ. ૨ ના મંગળદિને પધાર્યાં.
ત્યાંના શ્રી સંઘે પૂજ્યશ્રીને શાશ્વતી ચૈત્રી ઓળીની આરાધના અંગે આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી, પૂજ્યશ્રીએ યાગ્ય અવસર જાણી સ્ત્રીકારી સ્થિરતા કરી; પૂજ્યશ્રીની તાત્ત્વિક દેશનાપદ્ધતિથી ગાધરાના શ્રી સ`ઘ ખૂબ પ્રસન્ન થયા, ઘર-બેઠે ગંગા આવી સમજી ખૂબ ભાવાલ્લાસ સાથે શ્રી નવપદજીની આરાધનાની સામુદાયિક રીતે ભવ્ય તૈયારીએ જિનેન્દ્ર ભક્તિમહેાત્સવ-શાંતિ- સ્નાત્ર આદિના આયેાજન સાથે કરવા માંડી.
પૂજ્યશ્રીની સલાહ-સૂચન મુજબ આયંબિલની એાળીની આરાધના કરનારાએના અત્તર વાયણાં-પારણાં નવ ત્રિસ દરમ્યાન રાજ ઠાઠથી સામુદાયિક વિધિ ચેાસઢ-પ્રકારી પૂજા, છેલ્લે દિવસે શાંતિસ્નાત્ર વગેરે ભવ્ય કાર્યક્રમ જાહેર કરી આરાધક ભવ્યાત્માઓના ધર્માંત્સાહમાં અનેરા વધારા કર્યાં.
પૂજ્યશ્રીએ પણ વ્યાખ્યાનમાં શ્રીપાળ-ચરિત્રના મુખ્ય પ્રસંગાના રહસ્યના વિવેચન સાથે શ્રીનવપદજીનુ સર્વાધિક મહત્વ કેમ ? તે વસ્તુના તાત્ત્વિક રીતે દાખલા
૩૪