________________
કે જે તે
૮
૯
:
5
6
F
;
૮
-
૦
જિનશાસનની માર્મિકતાના વિવેચનના સંદર્ભમાં “આચાર-શુદ્ધિમાં કાળ બળે આવતી ઓછાશ તત્વદષ્ટિની નિર્મળતાથી ક્ષમ્ય બની શકે છે, પણ ગમે તેટલા ઉત્કૃષ્ટ–આચારેનું પાલન કરવાં છતાં તત્વજ્ઞ ગીતાર્થ–મહાપુરુષોની પરંપરાની વિનયવફાદારી અને તત્ત્વદૃષ્ટિની વિષમતાથી જિનશાસનની મૌલિક બાબતે અંગે કરાતે અપલાપ જીવનને વિષમતર કર્મોના બંધનમાં ફસાવનાર બને છે આ વાતને ખૂબ જ તર્કબદ્ધ રીતે શાસ્ત્રીય- દષ્ટાંતથી છણાવટપૂર્વક રજુ કરી.
જે. વ. ૫ સુધીના વ્યાખ્યામાં “આચારશુદ્ધિ જિનશાસનમાં મહત્ત્વનું અંગ છતાં જિનશાસનની વફાદારી સૌથી વધુ મહત્ત્વની છે.” એ બાબત મહાનિશીથ આદિ સૂત્રેના સચોટ ઉદાહરણેથી શ્રોતાઓ સામે વ્યવસ્થિત રીતે રજુ કરી.
પરિણામે સ્થાનકવાસીઓ અને ત્રિસ્તુતિક-મતકાળાઓમાં ખળભળાટ શરૂ થયે. શ્રાવકોમાં અંદરોઅંદર વૈચારિક-સંઘર્ષ શરૂ થયા. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનની પાટથી સ્પષ્ટ જાહેરાત કરી કે