________________
(S.
CITE SAHS)
S
on
પૂજયશ્રી બોલ્યા કે “સાહેબ! મારે આપની આજ્ઞા તત્તિ છે, પણ! આ બે વર્ષ જુદા ચોમાસા કરી આવ્યો, પણ જે અમૃતના ઘુંટડા આપની નિશ્રામાં મેળવેલા તેન મળવાથી મારી તે દઢ-ઈચ્છા આપના ચરણમાં રહેવાની છે. તેમ છતાં આપની આજ્ઞા મારે પ્રમાણ છે! - પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે- “ભાઈલા! તારે વિનય અદ્ભુત છે! ખરેખર! તારી પાત્રતાએ મારા શિષ્ય જે નથી લઈ શકયા, તેથી વધુ મારી પાસેથી તને અપાવ્યું છે, શાસનની સેવા એ સૌથી. મેટું કર્તવ્ય છે–તારા જેવા શક્તિશાળી વ્યાખ્યાન-શક્તિવાળા સાધુએએિ તે ઠેર ઠેર ઘુમી પ્રભુ-શાસનને વિજય-ધ્વજ ફરકાવ જોઈએ, હવે અમે તો થાકયા. મારી સાથેના સાધુ તારા જેવું કરી શકે તેમ નથી, માટે પુણ્યવાન ! તારે માલવા તરફ જવા વિચારવું જરૂરી છે !'
પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિના શબ્દો પાછળના રણકાર પારખી તુ વિનયથી મસ્તક નમાવી “આપ ફરમાવે તે મારે શિધાર્યા છે એમ કહી પૂ. ગચ્છાધિપતિના ચરણમાં વંદન કરી રહ્યા.
પૂ. ગચ્છાધિપતિએ પણ તે જ વખતે વાસક્ષેપ વાટે મંગાવી સૂરિમંત્રથી વાસાભિમંત્રણ કરી પૂજ્યશ્રીના મસ્તકે ઉમંગભેર વાસક્ષેપ નાંખો અને આશીર્વાદ આપે કેશાસનને ડંકો વગાડજે !”