________________
......
આ
સવેગ-રગવાળા ઝવેરચંદે શરીરની અસારતા અને જીવનની ક્ષશુભંગુરતા સમજાવવા સાથે ધર્મ-આરાધનામાં જરાપણ પ્રમાદ ન કરવાની વાતની રજુઆત કરી, તેમજ પેાતાની રહેણી-કહેણીમાં સાદાઈ, વિગઈઓના ત્યાગ, આંબિલની તપસ્યા આદિથી ચાલુ જીવન—યંત્રહારના ત્યાગ-વૈરાગ્યમાં પ્રતિબિંબ પાડી કુટુંબીજનાને આખરે સંમત કર્યાં, માતાજીના માહભાવ કેમે કરી ઢીલે ન થયા, તેથી ઝવેરચ'દભાઈ એ પૂ. શ્રગૌતમસાગરજી મ. ને બધી વાત કરી.
.,,
પૂ. શ્રી ગૌતમસાગરજી મ. શ્રીએ “ સાપ મરે નહી “ પત્થર તળે આંગળી હૈાય ત્યારે બળ નહી', કુળનું ફ્રામ ” “ કળની જગ્યાએ મળ કરવા જતાં વાત તુટી—ખી ” આદિ સુભાષિતાને નજર સામે રાખી ઝવેરચંદને સમજાવ્યુ* કે—
જાય
“ ભાઈ! તારી ઉંમર હાલ પંદર વર્ષની છે, કારતક વદમાં તને સેાળમુ` બેસે છે તેા કા. પૂનમ પછી હું અહીંથી વિહાર કરીને અમદાવાદ જઈશ, ત્યાં તું કારતક વદ્યમાં આવી જજે !
સેાળવના તુ થાય એટલે શાસ્ત્રીય રીતે અને લૌકિક કાયદાની રીતે વાંધા નહી'! અને તારી માતા તે ખૂબ ધમના રંગથી રંગાયેલ છે, એ તા માહનાં તાફાન ભલભલાને આડા