________________
43&
GARAS
ક્રિયાઓના પઠનની સાથે સંયમની ઝીણવટભરી જયણાની બાબતમાં ચોકસાઈપૂર્વક પૂ. શ્રીવેરસાગરજી મ. એ પૂ. ગુરૂદેવશ્રીના ઈશારામાત્રથી ઊંડાણભરી સમજણ સાથે નિપુણતા મેળવેલ.
વધુમાં તાત્ત્વિક દૃષ્ટિના વિકાસને મેળવી સયમની ક્રિયાએ જ્ઞાનાભ્યાસ અને શાસનેાપયેાગી આત્મ-શક્તિના ઘડતરમાં ઝડપભેર આગળ વધવા લાગ્યા.
બહુ જ ટૂંકા ગાળામાં તેઓશ્રીએ સાધુ-જીવનને લગતા પ્રાથમિક અભ્યાસ અને ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છે ગ્રંથ, શ્રીતત્ત્વાર્થ સૂત્ર આદિના સાંગેાપાંગ અભ્યાસ કરી લીધા.
વધુમાં હૈયામાં ધમકી રહેલા વિશિષ્ટ શાસનાનુરાગને મૂર્તસ્વરૂપ આપવા ઉપયાગી થઈ પડે તે શુભ આશયથી પૂ. ગુરુદેવશ્રીની દોરવણી પ્રમાણે આગમાભ્યાસ માટે જરૂરી શબ્દ જ્ઞાનની ભૂમિકા પરિપકવ કરવા માટે તેમજ “ સસામેન विद्यानां मुखं व्याकरण' स्मृतम् " ' ',
સૂક્તિ પ્રમાણે પદભજન, વ્યુત્પત્તિ અને સચાટ ભાષા–જ્ઞાન મેળવવા સારસ્વત-વ્યાકરણના અભ્યાસ શરૂ કર્યાં.
બહુ જ ઝડપથી પૂર્વાધ-ઉત્તરાય અનેને મૂળપાઠ માખી ૧૨