________________
પૂ. ગચ્છાધિપતિની નિશ્રામાં આવી ગવહન કરાવી નૂતન દીક્ષિતને વડી દીક્ષા આપી.
એક વખતે * ઉજમફઈની ધર્મશાળામાં પૂ. ગચ્છા-- ધિપતિની પાસે સિદ્ધગિરિ મહ-તીર્થની છ ગાઉની યાત્રા કરી માલવા પ્રદેશના રતલામ- ઉજજૈન-ઈદેરના અગ્રગણ્ય શ્રાવકે મોટા જુથમાં વંદનાર્થે આવ્યા અને સુખશાતા પૂછી નીચે. મુજબના ભાવાર્થની વિનંતી કરી કે –
“સાહેબ! દેશ મનહર માળવો શ્રીપાળ રાસમાં પૂ. શ્રી વિનય વિ.મ.એ જેના ગુણ ગાયા છે–પરદુઃખભંજન વિક
ક્રનગરશેઠ હેમાભાઈનાં બહેન શ્રી ઉજમબાઈ એ વિ. સં. ૧૯૨૮ નૂતનવર્ષ પુ. શ્રી મૂલચંદુજી મની દેશનાથી પ્રભાવિત બની પિતાને રહેવાનું ઘર, હવેલી સકલ શ્રી સંઘને ધર્મધ્યાન કરવા ધાર્મિકસ્થાનઉપાશ્રય તરીકે શ્રીસંઘને અર્પણ કરવાની મંગળ જાહેરાત કરી. - આ મંગળ ભાવનાની પૂર્તિ અર્થે પૂ.શ્રી મૂલચંદજી મને સપરિવાર નવા વર્ષનું માંગલિક અને શ્રી ગૌતમસ્વામિજી-રાસ સંભળાવવા આગ્રહભેર વિનંતિ કરી પોતાના ઘરના આંગણે સકલ શ્રી સંઘને આમંત્રેલ અને સેનામહેરની પ્રભાવના કરેલ.
આજે પણ આ ધર્મસ્થાન રતનપોળમાં વાઘણપોળમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનાલય પાસે પુ.શ્રી મૂલચંદજી મની ગાદી તરીકે કહેવાતું સકળ શ્રી સંઘને ધર્મક્રિયાનું મહત્ત્વનું કેન્દ્ર છે.
૨૭