________________
GERAGHRASE
રજી મ. ના મતેર વર્ષની વયે રાજનગર-અમદાવાદ નાગોરીશાળાના ઉપાશ્રયે કાળધમ થવાથી પેાતે પૂ. શ્રી મૂલચ`દજી મ. ની પાવનકારિણી નિશ્રાને જીવનના છેડા સુધી નભાવી શકાય તે રીતે અંગીકાર કરેલ.
પૂજ્યશ્રી પૂ. શ્રી મૂળચદજી મ. ની નિશ્રાના લાભ લેવાની સાથે સાથે વચગાળામાં આસપાસના પ્રદેશેામાં ટૂંકા ગાળા માટે વિહરી આવી સંયમની જયણાઓનું વિશિષ્ટ પાલન પણ કરતા હતા.
વિ. સ. ૧૯૨૫ માં પૂ. ગચ્છાષિપતિશ્રી પાસે પડેવજના શ્રી સંઘ શેષકાળમાં અાફ્રિકા-મહેાત્સવના પ્રસંગે વિન તિ માટે આવેલ, પૂ. ગચ્છાધિપતિજીએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને માકલ્યા.
કપડવંજના શ્રી સંઘે ઉમ’ગભેર ખૂબ ઠાઠથી સામૈયાપૂર્ણાંક પ્રવેશ કરાવી અદ્ભુત બહુમાન કર્યુ”-શ્રીળ-રૂપિયાની પ્રભાવના પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં કરી.
* પૂજ્યશ્રીની તાત્ત્વિક અને ખાળ–જીયાને સમજાય તેવી *મળી આવતા ઐતિહાસિક આધારા પ્રમાણે વિ.સ. ૧૯૩૫ આસે। સુદ ૮ રાજનગર-અમદાવાદમાં પૂ.:૫. શ્રી મણિવિજયજી મ॰ દાદાને તથા વિ. સ. ૧૯૩૮માં પૂ. શ્રી બુઢ્ઢાયજી મ॰ તે સ્વગ વાસ થયા હાઈ ખરેખર તા પૂ. શ્રી મૂલચ`દ્રજી મ૦ ગચ્છાધિપતિ વિ. સ. ૧૯૩૮ પુર્વે` ન હતા.
૨૧