________________
' આમ પૂજ્યશ્રી વિ. સં. ૧૯૨૬ ની સાલ સુધી પૂ. શ્રી ગચ્છાધિપતિની નિશ્રામાં રહી સચોટ આગમિક પરંપરાના મૌલિક તને ગુરૂકુળવાસ, વિનય-સમર્પણ આદિ બળે મેળવેલ અદ્ભુત ગુરૂકૃપાથી આત્મસાત્ કર્યા.
પછી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી જન્મભૂમિ મહેસાણું પધાર્યા, તેઓશ્રીની અજોડ વિદ્વત્તા, અલૌકિક પ્રતિભા અને સચોટ આગમિક વ્યાખ્યાનેથી પ્રભાવિંત બની કુટુંબીજને ઉપરાત શ્રી સંઘ પણ પિતાના ગામનું એક રત્ન શાસનના ચરણે સમર્પિત થઈ અદ્વિતીય શાસનનું ગૌરવવંતુ આભૂષણ બની રહ્યાનું જાણું ગૌરવાન્વિત થયે. * બાદ પાંચોટ, ધીણેજ, ચાણસ્મા, વડાવલી, ગાંભૂ, મોઢેરા શંખલપુર થઈ શખેશ્વર-મહાતીર્થની સ્પર્શન કરી પાટણમાં વિ. સ. ૧૯૨૭ નું ચોમાસું સ્વતંત્ર સર્વપ્રથમ કયું.
માસા દરમ્યાન થી વિશેષાવશ્યક ભાષ્યનું વાંચન આગમિક પદાર્થોની છણાવટ સાથે અનેક પુણ્યાત્માઓને પ્રેરક બન્યું.
ચાતુર્માસ દરમ્યાન વિવિધ તપસ્યાઓ અને અષ્ટાક્ષિકા મહત્સવો થયા. * ઉણ-થરાના વતની શ્રદ્ધા-સંપન્ન શ્રી પુનમચંદભાઈ
૨૪