________________
અહીંના નગરશેઠ આપણી સાગર–પરંપરાના વફાદાર ભક્ત છે, તેમના કાને વાત નાંખ્યા સિવાય આવું મહત્વનું કામ શી રીતે થાય?
હવે તું નિશ્ચિત્ત રહે! કા. વ. ૧૦ થી તને સેળયું બેઠું છે હવે કાયદેસર તારા પર કુટુંબીજને કંઈ કરી શકે તેમ નથી ! બાકી કુટુંબીઓ કદાચ આવી ધમાલ કરે કે મેહના ચેનચાળાનું પ્રદર્શન કરે છે તે પ્રસંગે ટકવું તે તારી મક્કમતાને આભારી છે. જો તું મેહના સંસ્કારને બરાબર જતી ન શકયે હેય તે સંયમ લઈને છેવટે મેહની કારમી જંજાળમાં ફસાઈ જાય !
માટે કદાચ કુટુંબીઓ આવે તે પણ ગભરાવું નહીં! અત્યારે વદ પક્ષ ચાલે છે, સુ. રના મંગળ દિને મુહૂર્ત જોઈને દિવસ નક્કી કરી લઉં–પછી અહીંના આગેવાનોને વાત કરી જેઉં!
તેઓ જે સંમત થતા હોય તે શાસન-પ્રભાવના પૂર્વક તારી દીક્ષા થાય તે શ ધાંધે છે !
ઝવેરચંદ તે પૂ. ગુરૂદેવશ્રીની અગમચેતી-દીર્ધદષ્ટિ, શાસ્ત્રાનુસારિતા અને વ્યવહાર કુશળતા નિહાળી મને મન પૂ. ગુરૂદેવશ્રી પર ઓવારી ગયો.