________________
પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. ને માગ. સુ. રના દિવસે પંચાંગ-શુદ્ધિ-ઉત્કૃષ્ટ યોગબળ અને ચંદ્રબળવાળો દિવસ મુહૂર્તની દષ્ટિએ જોતાં માગ. સુ. ૧૧ ને દિવસ સર્વશ્રેષ્ઠ લાગ્યો.
સેનામાં સુગંધની જેમ અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ અને ઓગણીસમા તીર્થકર શ્રી મલિનાથ પ્રભુની દીક્ષાને દિવસ ઉપરાંત દોઢસો અને ત્રણસો કલ્યાણકની ખાણરૂપ મહાપવિત્ર મૌન એકાદશી રૂપ ગણતે માગ. સુ. ૧૧ ને દિવસ મુનિ પણું મેળવવા માટે સર્વોત્તમ ધારી દીક્ષાના મંગળ મુહૂર્ત તરીકે નિરધાર્યો.
ઝવેરચંદે પણ આ વાત જાણી મડું પણ પિતાના સંયમ- જીવનની સફળતા માટે ઉત્કૃષ્ટ કોટિનું મંગળ મુહૂર્ત ગુરૂમહારાજે જે નક્કી કર્યું તેને “ગુરુનાજ્ઞા કમાઈ કરી વધાવી લીધું.
પછી પૂ. મુનિશ્રી ચૈતમસાગરજી મ.એ અગ્રગણ્ય શ્રાવકે, નગરશેઠ વગેરેને યોગ્ય સમયે બધી વાત કહી, તેઓએ પણ ઉગતી વયે દીક્ષિત થનાર વ્યક્તિને વ્યવહારૂ રીતે ચકાસી તપાસી, ચઢતી જુવાનીમાં પ્રબળ ગુણાનુરાગભર્યું અભિવાદન કર્યું.
કેક ઉછાંછળા શ્રાવકે તેમના કુટુંબીઓ કેમ આવ્યા