________________
Sત'કોક
.
બળે ઝાંખા પડેલ ગૌરવને દેદીપ્યમાન કરનારા હતા, વિવિધ શાસ્ત્રોના તેઓ અભ્યાસી હતા.
તેમજ સમયચક્રના પરિવર્તન બળે શિથિલાચારી બનેલા શ્રવા ચૂક્તિગત જીવનથી મુગ્ધજી પ્રભુ-શાસનની ઓળખાણથી વંચિત રહેવા ન પામે તે હેતુથી ક્રિયા દ્વાર દ્વારા શુદ્ધમાર્ગને ટકાવી રાખવા જે સંવેગી પરંપરાનું સર્જન તે વખતના દીર્ઘદર્શી–મહાપુરાએ કર્યું હતું, જેમાં પીળાં કપડાં રાખી વારસાગત–જ્ઞાનની કેટલીક મહત્વની બાબતને ગૌણ કરીને પણ ચારિત્રને માર્ગ અક્ષુણ-અવ્યાબાધપણે ઉભે રાખ્યું હતું.
તે પરંપરાને સઘળા પ્રયત્ન પ્રોત્સાહન આપવા વિવિધ પ્રદેશમાં વિચરી શાસનને જયજયકાર કરનારા પૂ. મુનિશ્રી. ગૌતમસાગરજી મ. એ વખતના શાસનાનુરાગી ગુણગ્રાહી. આરાધક પુણ્યાત્માઓના ધ્રુવતારક સમા હતા.
વળી પૂ. ગૌતમસાગરજી મ. રાજ્ય-શાસનના છિન્ન -ભિન્ન તંત્રના આધારે કથળી ગયેલ પ્રજાજીવનમાં ધર્મતંત્રની સુવ્યવસ્થા–દ્વારા અપૂર્વ–શાંતિના અમૃતનું સિંચન કરવા દ્વારા ભવ્યજીને પરમ આશ્વાસનરૂપ હતા.
આવા પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ.ની એજસ્વિની શાસ્ત્રીય-શુદ્ધ દેશના અને ઉદ્યત-વિહારિતાથી આકર્ષાઈ