________________
તેવા પુનિત-નામધેય અનેક મહાપુરુષે પૈકી વિક્રમની વિશિમી સદીના પાછલા પૂર્વાર્ધને પોતાની પ્રતિમા અને શાસન પ્રભાવકતાથી વધુ તેજસ્વી બનાવનાર પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના જીવન અને અદ્દભુત-વ્યક્તિતત્વની સાવ અજ્ઞાત બીના મહાપ્રયત્ને સંશોધન પૂર્વક મેળવી રજુ કરી, તેઓશ્રીના કોત્તર જીવનચરિત્રને આલેખવા કરવા નમ્ર પ્રયાસ દેવગુરુ કૃપાએ કરાય છે.
સુજ્ઞ વિવેકી વાચકે આ જીવનચરિત્રને વાંચી, વિચારી મહાપુરુષની લકત્તર શક્તિઓના પરિચયને વિશિષ્ટ રીતે મેળવે એ ઉદાત્ત આશયથી આ જીવન ચરિત્રનું સંક્ષિપ્ત આલેખન કર્યું છે.
મહાપુરુષોની ઓળખાણ
જીવનશક્તિઓના વહેણને ઊર્ધ્વગામી બનાવનાર મહાછે પુરુષમાં જન્મજાત દેખાતે કેટલાક વિશિષ્ટ સદ્ગુણેને 9 પ્રકર્ષ તેઓને જગતની સામે દિવ્ય રૂપે રજુ કરે છે.
તેવા કેટલાક ગુણે પૈકી મહત્વના ગુણ આ રહ્યા. - નિખાલસતા ૦ અદ્દભુત ક્ષમા ૦ સ્વદેષદષ્ટિ છે. ૦ સહનશીલતા ૦ પરાઈ–વૃત્તિ ૦ ઉદાત્ત કરુણા છે.
૦ દોષવાન ઉપર વધુકરણ ૦ આંતરદૃષ્ટિને વિકાસ ૦ જીવમાત્રના કલ્યાણની તીવ્ર અભી સા.