________________
આસો સુદ ૧૫ ઉજમણાને પ્રારંભ. અઠ્ઠાઈ મહત્સવની શરૂઆત... આસો વદ ૭ શાંતિસ્નાત્ર. આસો વદ૦)) દીત્સવીની લેકેત્તર આરાધના ઉદયપુરમાં ૨૫૭ પ્રથમવાર.
વિ. સં૧૯૪૪ કા. સુ. ૧ પૂ. શ્રી ગૌતમ સ્વામીજીને કેવળજ્ઞાન નિમિત્તનું પૂજ્યશ્રીનું વિશિષ્ટ પ્રવચન. કા. સુ. ૫ જ્ઞાનપંચમીની આરાધના કા. સુ. ૧૪ પૂ. શ્રી ગચ્છાધિપતિની નાદુરસ્ત તબિયતને કારણે તથા છરી પાળતા શ્રી શત્રુંજય ૨૬૧ ગિરિના સંઘને કારણે ગુજરાત તરફ વિહારની ભાવના 'ઉદયપુરમાં આ–બાલ-વૃદ્ધની પૂજ્યશ્રીને વિદાયગીરી. ભારે આઘાત. કા. સુ. ૧૫ ચાતુર્માસ પરિવર્તન સિસારવા ગામે શ્રી સિદ્ધગિરિ પરના દર્શને. " કા. વદ ૧ ઉદયપુરમાં છેલ્લું વ્યાખ્યાન કા. વદ ૩ ગુજરાત તરફના વિહારની જાહેરાત ને વિહાર. છે. વદ ૬ કેદારીયાજી તીર્થ પ્રતિ પ્રયાણ. ૨૬૩ કા. વદ ૮ ડુંગરપુરમાં પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત. કા. વદ ૧૦ શ્રી મહાવીર પ્રભુની દીક્ષા કલ્યાણકની ૨૬૪ ભવ્ય આરાધના. કા. વદ ૧૧ વીંછીવાડા તરફ પ્રયાણ માગ સુ. ૧ ટીંટોઈતીર્થ. માગ સુ. ૧૦ કપડવંજમાં પધરામણી. ભાગ. સુદ ૧૧ મૌન એકાદશીની આરાધના ર૬૪
२६४