________________
૩૮
ત્રિસ્તુતિક–મતના પ્રણેતા સાથે મૌખિક–ચર્ચા. પણ પરિણામ શૂન્ય
પૂજ્યશ્રીના વ્યાખ્યાનેાથી જૈન-જૈનેતરમાં પ્રબળ ધર્મપ્રભાવનાની જાગૃતિ.
ઈં ઢારમાં હંમેશ પાંચ કલાક આગમવાચના ધાર્મિક જાહેાજલાલી
મહીદપુરના સંધની આગમ-વાચના માટે વિન'તિ
૧૯૩૩ કા. વ. ૩ ઈં દ્વારથી વિહાર,
કા. વ. ૧૦ મહીપુરમાં પ્રવેશ
મા. સુ. ૨ ભવ્ય રથયાત્રા.
ચાર કલાક વિધિપૂર્વક પાંચ આગમેાની વાચનાનું ૮૧ મગલાચરણ
૧૯૩૩ માહ સુ. ૫ શ્રી આચારાંગસૂત્રથી ૧૧ અંગની ૮૧
વાચના શરૂ.
ચૈત્ર સુ. ૫ થી અદાહ્નિકા મહાત્સવ.
ચૈત્ર વ.-૨ શ્રી ભગવતી સૂત્રની શરૂઆત
૧૯૩૩ નુ ચાતુર્માસ મહીદપુરમાં
અષાડ સુ. ૧૩ શ્રી ભગવતી સૂત્રની પૂર્ણાંતિ અ. વ. ૨ શ્રી જ્ઞાતા સૂત્ર વગેરે અન્ય આગમ વાચના
શરૂ.
શ્રા. વ. ૧૦ શ્રી જ્ઞાવા-ધ કથા સૂત્ર વગેરે પરની વાચના પૂર્ણ.
૮૧
૨૧
ભા. સુ. ૧૦ શ્રી ઉવવાઇ, શ્રી રાય-પસેણી વગેરે ઉપર વાચના શરૂ.
આ. સુ. ૫ શ્રી ઉવવાઈ વગેરે વાચના પૂર્ણ
૮૨