________________
yo
૮૮
૧૯૩૫ ચૈત્રી ઓળા કાનેડમાં
ચાતુર્માસ ઉદયપુરમાં ધર્મરન પ્રકરણ તથા પાંડવ-ચરિત્ર વાંચન અમારિ–પ્રવર્તન માટે અથાગ પ્રયત્નની સફળતા, ૮૯ આ માસની ઓળી અષ્ટાહ્નિકા મહત્સવ સાથે આસો સુદ ૮ પૂ.પં. શ્રી મણિવિજ્યજી મ. “દાદાને ૯૦ સ્વર્ગ–વાસ અમદાવાદમાં આસે વદમાં “દાદા”ના સ્વર્ગવાસ નિમિત્તે. અષ્ટાહ્નિકા મહત્સવ શાંતિસ્નાત્ર સાથે. સ્વદ્રવ્યથી પ્રભુપૂજા માટે આપેલ પ્રેરણાની સુંદર અસર
ચાતુર્માસ બાદ વિહાર ૧૯૩૬ પિ. સુ. ૫ જિનેન્દ્ર-ભક્તિ-મહોત્સવ માટે ઉદયપુરમાં ૯૨
પધરામણી. મહા સુદ ૮. સં. ૧૮૧૬ માં સ્થપાયેલ જ્ઞાનભંડારના ૮૪ નિરીક્ષણ અર્થે પૂજ્યશ્રીને વિનંતિ, પૂજ્યશ્રીએ વ્યવસ્થિત કરેલ અમૂલ્ય જ્ઞાનભંડાર. ચૈત્ર–માસની ઓળી. અષ્ટાહ્નિકા મહોત્સવ, પ્રાચીન આગમ-પ્રકરણ ગ્રંથ
ચારિત્રો લખાવવાની જોરદાર પ્રવૃત્તિ. a૯૬ ચાતુમસ-જ્ઞાનભંડાર અને અન્ય ધમ-કાયાની સુવ્યવસ્થા ૯૬
માટે ઉદયપુરમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી દયાનંદ . સ્વામી લિખિત “સત્યાર્થ પ્રકાશમાંની મૂર્તિપૂજા ખંડનની પિકળતા બહાર પાડી. “આર્યસમાજે વૈદિક-પરંપરાને દ્રોહ કર્યો છે.” તે સિદ્ધ કર્યું.