________________
દ્વિતીય શિષ્ય શ્રી કેશરસાગરજીની અસ્વસ્થ તબિયત. ગચ્છાધિપતિએ મોકલેલ બે શિષ્યની ઉદયપુરમાં આવ. ૧૧૯ વાની નિશ્ચિતતા.
સ્થાનકવાસીઓ તરફથી થતી શાસનની અપભ્રાજના નિવારવા. જેઠ માસમાં મારવાડ ને કચ્છથી આવેલ બે વયોવૃદ્ધ સ્થાનકવાસી સાધુઓ તેમણે મૂર્તિપૂજા, પ્રક્ષાલ–પુષ્પપૂજામાં હિંસાનું તત્ત્વ બતાવ્યું. તેમના ઉકળાટને અષાઢ સુદ ૧૫ સુધી ઠાલવવા દીધો, ૧૨ જાણીને વાત ડોળાવા દીધી. અષાઢ વદ ૫ થી પૂજ્યશ્રીએ શાસ્ત્રપાઠે આપવા માંડયા. રસપ્રદ ચર્ચા. મુહપત્તિ, ધોવણનું પાણી, વાસી-વિદળની અભક્ષ્યતા પર જોરદાર સચોટ લીલે. પરિણામે અનેક સ્થાનકવાસીઓ પ્રભુશાસનના માર્ગે વળ્યા. ઉલ્લાસપૂર્ણ પર્યુષણ પર્વની આરાધના. ઉદયપુરમાં અનેક ૧૨૫ વિધ ધર્મકાર્યો.
આસો વદ ૧૦ પૂજ્યશ્રીને તાવની શરુઆત, ૧૨૭ ૧૯૩૯ કા. સુ. ૮ પૂજ્યશ્રીને ડાબા પગની પીંડી પાસે ગાંઠ
વિ. સં. ૧૯૩૯ પૂજ્યશ્રીની અસ્વસ્થ તબિયત પૂ. શ્રી ગચ્છાધિપતિને વાત્સલ્યભર્યો પત્ર માગ.વ. ૫ પૂજ્યશ્રીને રાણકપુર તરફ વિહાર- ૧૩૧ પંચતીથી ની યાત્રા કરી.