________________
૨૨
વ્રતસ્થાપનાવસ્તુક / રેગ્યો વાતવ્યાન' દ્વાર / પેટા દ્વારઃ “પઠિત' / ગાથા દ૨૫-૬૨૬ આરોપણરૂપ બીજું છેદોપસ્થાપ્ય ચારિત્ર અપાય છે. આથી જે સાધુમાં સામાયિકરૂપ પહેલું ચારિત્ર જ નથી, તેને બીજું ચારિત્ર કેવી રીતે આપી શકાય? માટે અપ્રજ્ઞાપનીય પિતામાં વ્રતોનું આરોપણ કરવું એ આકાશમાં ખીલા સ્થાપવા જેવો અસંભવ પ્રયત્ન છે. તેથી અપ્રજ્ઞાપનીય એવા પિતાની વ્રતોમાં ઉપસ્થાપના કરી શકાય નહિ, આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. I૬૨પા અવતરણિકા:
अत्रोत्तरम् - અવતરણિતાર્થ
અહીં ગાથા ૬૨૪-૬૨૫માં પૂર્વપક્ષીએ શંકા કરી કે અપ્રજ્ઞાપનીય સાધુને સમભાવરૂપ સામાયિક કેવી રીતે હોય? અને પહેલા સામાયિકચારિત્રના અભાવમાં બીજું છેદોપસ્થાપનીયચારિત્ર કઈ રીતે થાય? એમાં, ગ્રંથકાર ઉત્તર આપે છે –
ગાથા :
सच्चमिणं निच्छयओऽपन्नवणिज्जो न तम्मि संतम्मि ।
ववहारओ असुद्धे जायइ कम्मोदयवसेणं ॥६२६॥ અન્વયાર્થ : | gui=આ=પૂર્વપક્ષીનું કથન, સવ્વસત્ય છે. નિષ્ઠથો નિશ્ચયનયથી તમ સંતાતે હોતે છતે= સામાયિક હોતે છતે, અપન્નવાળો ન અપ્રજ્ઞાપનીય થતો નથી, વવદરો વ્યવહારનયથી મસુદ્ધ (સામાયિક) અશુદ્ધ હોતે છતે મોયેવસેor=કર્મના ઉદયના વશ વડે નાયડુ થાય છે=જીવ અપ્રજ્ઞાપનીય થાય છે. ગાથાર્થ :
પૂર્વપક્ષીનું કથન સત્ય છે. નિશ્ચયનયને આશ્રયીને સામાયિકનો પરિણામ હોતે છતે જીવા અપ્રજ્ઞાપનીચ થતો નથી, વ્યવહારનયથી સામાયિક અશુદ્ધ હોતે છતે કર્મના ઉદયના વશ વડે જીવી અપ્રજ્ઞાપનીય થાય છે.
ટીકાઃ
सत्यमिदं, निश्चयतो-निश्चयनयमाश्रित्य अप्रज्ञापनीयः तस्मिन् सुन्दरेऽपि वस्तुनि न तस्मिन्= सामायिके यथोदितरूपे सति, व्यवहारतस्तु व्यवहारनयमतेन अशुद्धे सामायिके जायते अप्रज्ञापनीयः कर्मोदयवशेन-अशुभकर्मविपाकेनेति गाथार्थः ॥६२६॥ * “મન કુન્દપિ વસ્તુનિમાં “મપિ'થી એ દર્શાવવું છે કે સામાયિક હોતે છતે જીવ અસુંદર વસ્તુમાં તો અપ્રજ્ઞાપનીય હોય, પરંતુ તે સુંદર પણ વસ્તુમાં અપ્રજ્ઞાપનીય ન હોય અર્થાત્ આત્મહિતમાં બાધક એવી વસ્તુનો સ્વીકાર ન કરે, પરંતુ પુત્રના આત્મહિતનું કારણ એવી વસ્તુનો તો સ્વીકાર કરે. * ‘fપ'થી બે પ્રકારે સમુચ્ચય થાય, (૧) સદશ (૨) વિસદંશ, તેમાંથી અહીં વિદેશ સમુચ્ચયનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org