________________
૧૫૨
વ્રતસ્થાપનાવતુક‘યથી પત્નિયિતવ્યનિદ્વાર / પેટા દ્વાર : “વસતિ’ | ગાથા ૦૨૧-૦૨૨ વિપ્રકૃષ્ટમાં સ્થાન દૂર હોય તો, ક્યારેક શબ્દ નથી પણ થતો; જે કારણથી આ આવું છે અર્થાતુ સ્થાનમાં રૂપ દેખાય છે અને શબ્દ સંભળાય છે એવું છે, તે કારણથી સ્થાન વર્જ્ય છે–તે સ્થાન ત્યાગ કરવા યોગ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
સ્ત્રીવર્જિત વસતિમાં સાધુએ રહેવું જોઈએ; કેમ કે જયાં પરસ્પર સ્ત્રીઓ આત્મીયતાથી વાતો કરતી હોય એ સ્ત્રીઓનું સ્થાન છે, અને તેવા સ્થાનમાં રહેવાથી સ્ત્રીઓનું રૂપ પણ નિયમથી દેખાય છે અને ક્યારેક સ્ત્રીઓનો અવાજ પણ સંભળાય છે; જોકે સાધુના સ્થાનથી સ્ત્રીઓનું સ્થાન દૂર હોય તો કદાચ શબ્દ ન પણ સંભળાય, છતાં તેવા સ્થાનમાં રહેવાનો સાધુને નિષેધ છે; કેમ કે સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ વારંવાર દૃષ્ટિગોચર થવાથી રાગની વૃદ્ધિ થાય છે અને વારંવાર સ્ત્રીના શબ્દો સાંભળવાથી પણ રાગની વૃદ્ધિ થાય છે. તેથી સ્ત્રીના સંસર્ગવાળા સ્થાનમાં વસતિ નિર્દોષ મળતી હોય, તોપણ સાધુએ ત્યાં રહેવું જોઈએ નહિ. ll૭૨૧.
અવતરણિકા :
अत्रैव दोषमाह -
અવતારણિકાર્ય :
અહીં જ સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં જ, દોષને કહે છે –
ગાથા :
बंभवयस्स अगुत्ती लज्जाणासो अ पीइवुड्डी अ ।
साहु तवो वणवासो निवारणं तित्थपरिहाणी ॥७२२॥ અન્વયાર્થ :
(સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી) વિંમવયસ મજુરી બલ્વતની અગુપ્તિ, નિષ્ણાતો
અને લજ્જાનો નાશ, પફવુ મ=અને પ્રીતિની વૃદ્ધિ થાય છે. સાદુસુંદર તવો વUાવાનો તપ (અને) વનવાસ છે, (એ પ્રકારે ગર્તા,) નિવાર =નિવારણ, તિસ્થપરિક્ષા (અને) તીર્થની પરિહાણી થાય છે.
ગાથાર્થ :
સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી બ્રહ્મવતની અગુપ્તિ અને લજ્જાનો નાશ અને પ્રીતિની વૃદ્ધિ થાય છે. સાધુનો “સુંદર તપ અને વનવાસ છે,” એ પ્રકારે લોકમાં ગહ થાય છે, વસતિ કે ગોચરી આદિનું નિવારણ થાય છે અને તીર્થની પરિહાણી થાય છે.
ટીકા :
तत्र हि ब्रह्मव्रतस्यागुप्तिर्भवति प्रतिषिद्धवसतिनिवासात्, लज्जानाशश्च भवति आसक्तदर्शनेन,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org