________________
૧૯o
વ્રતસ્થાપનાવસ્તુક | યથા પતિવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “ભક્ત' | ગાથા ૦૫૪-૦૫૫, ૦૫૬ યોગ : ૩MાથUID ટોસા (આ) ઉત્પાદનોના દોષો છે, મૂર્નમે અને મૂલકર્મ સો સોળમો છે= ઉત્પાદનાનો સોળમો દોષ છે. ગાથાર્થ :
ધાત્રીપિંડ, દૂતીપિંડ, નિમિત્તપિંડ, આજીવપિંડ, વનપકપિંડ અને ચિકિત્સાપિંડ, ક્રોધપિંડ, માનપિંડ, માયાપિંડ, અને લોભપિંડ, આ દશ દોષો થાય છે, પૂર્વસંસ્તવ-પશ્ચાત્સસ્તવપિંડ, વિધાપિંડ અને મંત્રપિંડ, ચૂર્ણપિંડ અને યોગપિંડ, અને મૂલકર્મપિંડઃ આ ઉત્પાદનના સોળ દોષો છે. ટીકા :
धात्री दूती निमित्तं आजीवः वनीपकश्चिकित्सा च क्रोधो मानो माया लोभश्च भवन्ति दशैते उत्पादनादोषा इति गाथासमासार्थः ॥७५४॥
पूर्वं पश्चात्संस्तवो विद्या मन्त्रश्च चूण्र्णो योगश्च उत्पादनायाः सम्बन्धिन एते दोषाः, षोडशमो दोषो मूलकर्म चेति गाथासमासार्थः ॥७५५॥ ટીકાર્ય
ધાત્રી, દૂતી, નિમિત્ત, આજીવ, વનપક અને ચિકિત્સા, ક્રોધ, માન, માયા અને લોભ : આ દશ ઉત્પાદનોના દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો સમાસથી=સંક્ષેપથી અર્થ છે.
પૂર્વ-પશ્ચિાત્સસ્તવ, વિદ્યા અને મંત્ર, ચૂર્ણ અને યોગ : આ ઉત્પાદનના સંબંધવાળા દોષો છે, અને મૂલકર્મ સોળમો દોષ છે, એ પ્રમાણે ગાથાનો સમાસથી અર્થ છે. I૭૫૪/૭પપા
અવતરણિકા :
व्यासार्थं त्वाह -
અવતરણિતાર્થ :
પૂર્વની બે ગાથામાં ઉત્પાદનના ૧૬ દોષોનાં નામ બતાવ્યો. હવે તે દોષોના જ વ્યાસથી=વિસ્તારથી, અર્થને કહે છે –
ગાથા :
धाइत्तणं करेई पिंडत्थाए तहेव दूइत्तं ।
तीआइनिमित्तं वा कहेइ जच्चाइ वाऽऽजीवे ॥७५६॥ અન્વયાર્થ :
fપંડસ્થાપ=પિંડના અર્થે ધાકૃત્ત ધાત્રીપણાને, તદેવ તે રીતે જ કૂફત્તેદૂતપણાને વડું કરે છે, તી નિમિત્તે વા=અથવા અતીતાદિના નિમિત્તને હેરું કહે છે, વ્યારૂ વ અથવા જાત્યાદિને ગાળીવેક આજીવન કરે છે=આજીવિકાનું સાધન બનાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org