________________
વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' / ગાથા ૮૨૦-૮૨૧
૨૫૩ મહાપુરુષો બીજી રીતે પણ માત્રકનું માપ દર્શાવે છે. તેથી જેમ પ્રથમ મતે દર્શાવેલ માત્રકનું માપ પ્રમાણભૂત છે, તેમ બીજા મતે દર્શાવેલ માત્રકનું માપ પણ પ્રમાણભૂત છે. આથી બંને પ્રમાણમાંથી જે સમુદાયમાં જે પ્રમાણવાળું માત્રક રખાતું હોય, તે બંને ભગવાનના વચનાનુસાર જ છે. ll૮૨ll
અવતરણિકા :
प्रयोजनमाह -
અવતરણિકાર્ય :
માત્રકના પ્રયોજનને કહે છે –
ગાથા :
आयरिए अ गिलाणे पाहुणए दुल्लभे असंथरणे ।
संसत्तभत्तपाणे मत्तयभोगो अणुनाओ ॥८२१॥ અન્વયાર્થ :
સાયરિ આચાર્ય હોતે છતે, પિતાને આ પશુ અને ગ્લાન હોતે છતે, પ્રાપૂર્ણક હોતે છતે, સુ(ઘી આદિ) દુર્લભ હોતે છતે, મસંથર અસંસ્તરણ હોતે છતે, સંસત્તમત્તપા સંસક્ત ભક્ત-પાન હોતે છતે મgયમોન=માત્રકનો ભોગ લુન્નાગો અનુજ્ઞાત છે. ગાથાર્થ :
આચાર્ય હોતે છતે, અને ગ્લાન હોતે છતે, પ્રાથૂર્ણક હોતે છત, ઘી આદિ દુર્લભ હોતે છતે, આહારનો લાભ અપૂરતો હોતે છત, સંસક્ત ભાત-પાણી હોતે છતે માત્રકનો ભોગ અનુજ્ઞાત છે. ટીકા :
आचार्य इत्याचार्ये सति मात्रकग्रहणं, तदर्थं तत्र प्रायोग्यग्रहणाद्, एवं ग्लाने च, तथा प्राघूर्णके, दुर्लभे वा घृतादौ, असंस्तरणे वा अपर्याप्तलाभेऽप्यन्यार्थं ग्रहणात्, एवं संसक्तभक्तपाने देशे काले च वर्षाकाले (?च) मात्रकभोगोऽनुज्ञातः साधूनां भगवद्भिरिति गाथार्थः ॥८२१॥ નોંધ :
ટીકામાં ‘શે વાત્રે વર્ષાવાજો' છે, ત્યાં ‘વર્ષાવાજો' પછી બીજો “” હોય તેમ ભાસે છે. ટીકાર્ય - આચાર્ય હોતે છતે માત્રકનું ગ્રહણ છે, કેમ કે ત્યાં=માત્રકમાં, તેના અર્થે આચાર્ય માટે, પ્રાયોગ્યનું ગ્રહણ છે યોગ્ય એવો આહાર ગ્રહણ કરવાનો હોય છે, અને આ પ્રમાણે આચાર્ય હોતે છતે માત્રકનું ગ્રહણ છે એ પ્રમાણે, ગ્લાન હોતે છતે, તથા પ્રાથૂર્ણક હોતે છતે, અથવા ઘી આદિ દુર્લભ હોતે છતે, અથવા અસંસ્તરણ હોતે છતે અપર્યાપ્ત લાભ હોતે છતે પણ, અન્યના અર્થે=બીજા સાધુઓ માટે, આહારનું ગ્રહણ હોવાથી માત્રકનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org