________________
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' | ગાથા ૮૨૪-૮૨૫
૨૫૦
અન્વયાર્થ :
પત્તા =પાત્રાદિનું સુ વિ પાdi=બંને પ્રકારનું પણ પ્રમાણ નહિ તુ જે રીતે વળી ઘેરાઈi સ્થવિરોનું વ યં વર્ણવાયું, વોત્રપદું ચોલપટ્ટાને પોતૂT=મૂકીને જ્ઞાન=આર્યાઓનું તદેવ તે રીતે જ દુવ્યં-જાણવું. ગાથાર્થ :
પાત્રાદિનું બંને પ્રકારનું પણ પ્રમાણ જે રીતે વળી સ્થવિરોનું વર્ણવાયું ચોલપટ્ટા સિવાય આર્યાઓનું પણ તે રીતે જ જાણવું. ટીકા : ___ पात्रादीनां प्रमाणं द्विधापि गणनया स्वरूपेण च यथा वर्णितं स्थविराणां, मुक्त्वा चोलपट्टे तथैवार्याणामपि द्रष्टव्यं तेषां प्रमाणमिति गाथार्थः ॥८२४॥ ટીકાર્ય :
ગણનાથી અને સ્વરૂપથી બંને પ્રકારનું પણ પાત્રાદિનું પ્રમાણ જે રીતે સ્થવિરોનું વર્ણવાયું, ચોલપટ્ટાને મૂકીને તેઓનું પાત્રાદિનું, પ્રમાણ આર્યાઓને પણ તે રીતે જ જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૨૪ો. અવતરણિકા :
વિરકલ્પિકોની ૧૩ પ્રકારની ઔધિક ઉપધિ આર્યાઓને પણ હોય છે અને ચોલપટ્ટાના સ્થાને ૧૪મી ઉપધિ કમઢક હોય છે. તેથી કમઢકનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
कमढगपमाणं उदरप्पमाणओ संजईण विण्णेअं ।
सइ गहणं पुण तस्सा लहुसगदोसा इमासिं तु ॥८२५॥ અન્વયાર્થ :
સંનળ સંયતીઓના ૩રરપ્રેમી =ઉદરના પ્રમાણથી મઢાપમvi કમઢકનું પ્રમાણfavo જાણવું રૂમાલપુf=વળી આમના=સંયતીઓના, નંદુલાલોસા-લહુસક દોષથી=અલ્પત્વના અપરાધથી, તસ્મા તેનું= કમઢકનું, સફેંસદા ઈગ્રહણ છે. * “' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
સંયતીઓના ઉદરના પ્રમાણથી કમઢકનું પ્રમાણ જાણવું. વળી સંયતીઓના અભ્યત્વના અપરાધથી કમટકનું સદા ગ્રહણ છે.
ટીકા :
कमठगमानं स्वरूपसम्बन्धि उदरप्रमाणतो-निजोदरप्रमाणेन संयतीनां विज्ञेयं, सदा ग्रहणं पुनस्तस्य
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org