________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘વિચાર' / ગાથા ૮૦૧-૮૦૨
ટીકાર્ય
આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, પ્રમત્ત પણ સાધુઓને પ્રતિ અતિચાર=અતિચાર અતિચાર પ્રતિ=દરેક અતિચારને આશ્રયીને, યથોક્ત=જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયા છે તે પ્રકારના, અધ્યવસાનરૂપ વિપક્ષ હેતુઓનું આસેવન કરાયે છતે દોષ નથી; કેમ કે અતિચારનો ક્ષય થાય છે. આ રીતે–વિપક્ષ હેતુઓના આસેવનથી અતિચારનો ક્ષય થાય છે એ રીતે, ધર્મચરણચારિત્રધર્મનું આચરણ, યથા અભિહિત થાય છે–શુદ્ધપણું હોવાથી મોક્ષનો હેતુ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
'
પૂર્વગાથામાં અતિચારના ક્ષપણનો ઉપાય બતાવ્યો. એ રીતે અનાભોગાદિથી લાગેલ દરેક અતિચારને સ્મૃતિમાં લાવીને જે સાધુ અતિચારના પ્રતિપક્ષ અધ્યવસાયનું સેવન કરે છે, તે સાધુના અતિચારની અવશ્ય શુદ્ધિ થાય છે, અને શુદ્ધ થયેલ ચારિત્રધર્મ જે રીતે ભગવાને કહેલ છે તે રીતે મોક્ષનું કારણ બને છે. II૮૭૧II અવતરણિકા :
अत्रैवैदंपर्यमाह -
અવતરણિકાર્ય :
અહીં જ=ગાથા ૮૬૬થી વિચારદ્વારનો પ્રારંભ કરતાં કહ્યું કે અર્થપદની સમ્યક્ વિચારણા કરવી જોઈએ, અને ગાથા ૮૬૭થી ૮૭૧માં અર્થપદની વિચારણાનું વર્ણન કર્યું. એમાં જ, ઐદંપર્યને ગાથા ૮૭૪ સુધી કહે છે
ગાથા :
૩૧૭
-
सम्मं कयपडिआरं बहुअं पि विसं न मारए जह उ । थेवं पि अ विवरीअं मारइ एसोवमा एत्थ ॥८७२॥
અન્વયાર્થ:
નન્હેં ૩-વળી જેવી રીતે સમ્મ=સમ્યગ્ વડિમરૂં-કૃતપ્રતિકારવાળું વદુર્ગ પિ-બહુ પણ વિનં=વિષ ન માર=મારતું નથી, વિવરીઝ અ=અને વિપરીત એવું થેવં પિ-થોડું પણ (વિષ) મારફ=મારે છે, સોવમા આ ઉપમા હ્દ=અહીં છે=અતિચારના વિચારમાં છે.
ગાથાર્થ
વળી જેવી રીતે સમ્યક્ કરાયેલ પ્રતિકારવાળું ઘણું પણ વિષ મારતું નથી, અને નહીં કરાયેલ પ્રતિકારવાળું થોડું પણ વિષ મારે છે, આ ઉપમા અતિચારના વિચારમાં છે.
ટીકાઃ
सम्यक्कृतप्रतीकारमगदमन्त्रादिना बह्वपि विषं न मारयति यथा भक्षितं सत्, स्तोकमपि च विपरीतम्=अकृतप्रतीकारं मारयति, एषोपमा अत्र = अतिचारविचार इति गाथार्थः ॥८७२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org