________________
૩૪૩
વતસ્થાપનાવસ્તુક યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૯૨ જ, લેશથી=સંક્ષેપથી, દર્શાવે છે –
ગાથા :
अत्थम्मि रागभावे तस्सेव उवज्जणाइसंकेसं ।
भाविज्ज धम्महेउं अभाव मो तह य तस्सेव ॥८९२॥ અન્વયાર્થ :
મસ્થા=અર્થમાં ધનમાં, સમાવેરાગનો ભાવ થયે છતે તસેવ તેના જ અર્થના જ, ૩વMUSTસં સં ઉપાર્જનાદિના સંક્લેશને, તદય અને તે રીતે તસેવ=તે જ અર્થનો અભાવ નો અભાવ જ થમધર્મના હેતુને માવિજ્ઞ=ભાવન કરે.
ગાથાર્થ :
ધનમાં રાગભાવ થયે છતે ધનના જ ઉપાર્જનાદિના સંક્લેશને, અને તે રીતે તે જ અર્થનો અભાવ જ ધર્મનું કારણ છે, એમ ભાવન કરે.
ટીકાઃ __ अर्थ इत्यर्थविषये रागभावे-रागोत्पादे तस्यैव अर्थस्य अजनादिसङ्क्लेशम्-अजनरक्षणक्षयेषु चित्तदौष्ट्यं, धर्मार्थः तद्ग्रह इत्याशङ्क्याह-भावयेत् शास्त्रानुसारेण धर्महेतुं धर्मनिबन्धनं अभाव मो त्ति अभावमेव तथा च तस्यैव अर्थस्य, तथा चोक्तमन्यैरपि -
“ થઈ વઘ વિહા, તથાનીદા કરવી !
प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥१॥" इति गाथार्थः ॥८९२॥
ટીકાર્થ :
અર્થમાં=અર્થના વિષયમાં, રાગનો ભાવ થયે છત=રાગનો ઉત્પાદ થયે છતે, તેના જ=અર્થના જ, અર્જનાદિના સંક્લેશને=અર્જન, રક્ષણ અને ક્ષયમાં થતા ચિત્તના દુષ્ટપણાને, ભાવન કરે. ધર્મના અર્થવાળો તેનો ગ્રહ છે=ધર્મ કરવા માટે અર્થનું ગ્રહણ છે, એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે –
અને તે રીતે જે રીતે અર્થના અર્જનાદિમાં થતા સંક્લેશનું ભાવન કરે તે રીતે, શાસ્ત્રના અનુસારથી તે જ અર્થનો અભાવ જ ધર્મના હેતુને ધર્મના કારણને, ભાવન કરે;
અને તે પ્રકારે અર્થનો અભાવ જ ધર્મનો હેતુ છે તે પ્રકારે, અન્યો વડે પણ કહેવાયું છે – “જેને ધર્મના અર્થે વિત્તની ઇહા છે=ધનપ્રાપ્તિની ઇચ્છા છે, તેની અનિચ્છા શ્રેષ્ઠ છે; જે કારણથી પંકના પ્રક્ષાલન કરતાં દૂરથી અસ્પર્શન વર છે શરીરે લાગેલ કાદવનું પ્રક્ષાલન કરવા કરતાં દૂરથી કાદવને નહીં સ્પર્શવું શ્રેષ્ઠ છે.” એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org